અભિનેતા પ્રકાશ રાજનો PM મોદી પર પ્રહાર, કહ્યું- નોટબંધીની સૌથી મોટી ભુલ માટે માગે માફી

By: abpasmita.in | Last Updated: Thursday, 9 November 2017 4:56 PM
અભિનેતા પ્રકાશ રાજનો PM મોદી પર પ્રહાર, કહ્યું- નોટબંધીની સૌથી મોટી ભુલ માટે માગે માફી

નવી દિલ્લી: નોટબંધીના એક વર્ષ પૂરા થવા પર મોદી સરકાર વિપક્ષના નિશાન પર છે. ત્યાં અભિનેતા પ્રકાશ રાજે ફરી એક વખત મોદી પર પ્રહારક કર્યા છે. પ્રકાશ રાજે નોટબંધીના નિર્ણયને સરકારની સૌથી મોટી ભુલ ગણાવી છે. તેમણે કેન્દ્ર સરકાને માફી માગવાની માગ કરી છે. પ્રકાશ રાજે ટ્વિટર પર લખ્યું કે, ‘જે કોઈ પણ આને સંબંધિત છે, અમીરોને પોતાના કાળા નાણાને નવી નોટમાં બદલવાનો ઉપાય મળી ગયો. આ વિઘટનકારી પ્રભાવે લાખો લોકોને અસહાય કરી દીધા છે અને અસંગઠિત ક્ષેત્રના કામ કરનાર બેરોજગાર બની ગયા છે. શું તમે તમારા સમયની સૌથી મોટી ભુલ માટે માફી માગશો’.

 

અભિનેતા પ્રકાશ રાજે અગાઉ પણ મોદી સરકાર પર પ્રહાર કરી ચુક્યાં છે. તેમણે પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર ઉત્સવ મનાવવા પર પીએમ મોદીનની ટીકા કરતા કહ્યું હતું કે, હું એક મોટો એક્ટર શું, પરંતુ મારાથી મોટા એક્ટર તો મોદી અને યોગી છે. નોટબંધીને એક વર્ષ પૂર્ણ થતા સરકાર પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યો છે.

First Published: Thursday, 9 November 2017 4:56 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી