જેટલીએ GSTમાં નથી કર્યો બુદ્ધિનો ઉપયોગ, નાણામંત્રીને પદ પરથી હટાવે PM: સિન્હા

By: ABPASMITA.IN | Last Updated: Friday, 10 November 2017 9:10 PM
જેટલીએ GSTમાં નથી કર્યો બુદ્ધિનો ઉપયોગ, નાણામંત્રીને પદ પરથી હટાવે PM: સિન્હા

પટના: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંત સિન્હાએ કહ્યું કે નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટી લાગુ કરવામાં પોતાની બુદ્ધિનો ઉપયોગ નથી કર્યો, તેમણે કહ્યું કે, “નોટબંધી બાદ 20 લાખ લોકોની નોકરી ગઈ છે, હવે સરકાર નોટબંધીને સફળ ગણાવવા જૂઠનો સહારો લઈ રહી છે.” તેમણે નોટબંધી અને જીએસટીને સંપૂર્ણ અસફળ ગણાવી છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાણાંમંત્રી બદલવાની માગ કરી છે.

યશવંત સિન્હાએ કહ્યું, “નોટબંધીનું ઉદ્દેશ્ય પૂરું નથી થયું અને કોઈ કાળુનાણું પાછું આવ્યું નથી, પણ 99 ટકા કરેંસી પાછી આવી ગઈ છે.” અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાણામંત્રી રહી ચુંકેલા સિન્હાએ જીએસટી પર પણ મોદી સરકારને અસફળતા ગણાવતા કહ્યું કે જીએસટી બરાબર છે તો તેમાં સતત ફેરફારની જરૂરત કેમ પડી રહી છે. તેમણે કહ્યું કે સમાજ જ્યારે આર્થિક રીતે મજબૂત રહેશે તો લોકોને રોજગાર મળશે, યશવંત સિન્હાએ અરૂણ જેટલી પર પ્રહાર કરતા કહ્યું કે તે પોતાની ભુલ સુધારવા માટે રોજ બદલાવ કરી રહ્યા છે.

 

First Published: Friday, 10 November 2017 9:09 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી