35 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનમાં બાળકીનો જન્મ, એયરવેઝે બાળકી માટે કરી મોટી જાહેરાત, જાણો

By: abpasmita.in | Last Updated: Monday, 19 June 2017 9:06 AM
35 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનમાં બાળકીનો જન્મ, એયરવેઝે બાળકી માટે કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: સાઉદી અરબથી ભારતીય શહેર કોચ્ચિ આવી રહેલી જેટ એયરવેઝની એક ફ્લાઈટમાં રવિવારે એક બાળકીનો જન્મ થયો હતો. જ્યારે મહિલાને પ્રસૂતિ થઈ ત્યારે ફ્લાઈટના ક્રૂ મેંમર્સે મેડીકલ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી હતી. તેના પછી ફ્લાઈટને નજીકના એયરપોર્ટ ઉપર લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી પ્લેનને મુંબઈ એયરપોર્ટ પર લેંડ કરવામાં આવ્યું હતું.

એક સૂત્રએ જણાવ્યું કે ક્રૂ મેંમર્સે પહેલા જાહેરાત કરીને એવું જાણવાની કોશિશ કરી હતી કે પ્લેનમાં કોઈ ડૉક્ટર સવાર છે કે નહીં. જો કે કોઈ ડૉક્ટર હાજર નહોતા. પરંતુ એક નર્સ હતી જે કેરલ પાછી ફરી રહી હતી. તેની મદદથી ફ્લાઈટના ક્રૂ મેંબર્સે પ્લેનમાં ઈમરજન્સી ડિલીવરરી કરાવી હતી. હાલ માં અને પુત્રી બન્ને સુરક્ષિત છે.

First Published: Monday, 19 June 2017 9:06 AM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી  અરજી પર હાઇકોર્ટે શું કર્યું
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે