બારાબંકીના એડીએમ અનિલ કુમારે કહ્યું કે, એક વ્યક્તિનું મોત હાર્ટ અટેકથી થયું છે અને તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો છે. જ્યારે બાકીના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક લોકોને લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયતમાં કોઈ સુધારો થતો જોવા મળી રહ્યો નથી.