ભોપાલ ગેંગરેપ: સસ્પેન્ડ પોલીસ અધિકારીઓ સામે દાખલ થશે ફરિયાદ

By: abpasmita.in | Last Updated: Friday, 10 November 2017 4:40 PM
ભોપાલ ગેંગરેપ: સસ્પેન્ડ પોલીસ અધિકારીઓ સામે દાખલ થશે ફરિયાદ

 

ભોપાલ: ભોપાલમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપ બાદ ફરિયાદ દાખલ કરવામાં બેદરકારી કરનારા પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ  કરવામાં આવી શકે છે.  આ અંગે પોલીસ મુખ્યાલય સ્તર પર નિર્ણય પણ લઈ લેવામાં આવ્યો છે.

આ મામલે તપાસ કરી રહેલી એસઆઈટીએ બેદરકાર પોલીસકર્મીઓની રિપોર્ટ ડીજીપીને સોંપી દિધી છે. ડીજીપીના આદેશ બાદ દોષી પોલીસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ પ્રથમ વખત હશે કે જ્યારે ફરિયાદ દાખલ નહી કરવાને લઈને મધ્ય પ્રદેશમાં બેદરકાર પોલીસ સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

પીડીતાની રિપોર્ટ નહી લખનારાઓ પર જલ્દી ફરિયાદ દાખલ કરવામાં આવશે. એસઆઈટીએ બેદરકાર કર્મચારીઓની રિપોર્ટ ડીજીપીને સોંપી દિધી છે. ડીજીપી નક્કી કરશે કે કોના પર ફરિયાદ દાખલ કરવી. 1 ટીઆઈ, 2 સબ ઈન્સપેક્ટર પર ફરિયાદ દાખલ થવી નક્કી છે.

31 ઓક્ટોબરના હબીબગંજ આરપીએફ અને જીઆરપી પોલીસ સ્ટેશન નજીક એક વિદ્યાર્થીના સાથે ગેંગરેપની ઘટના બની હતી. આ મામલે પોલીસકર્મીઓએ ફરિયાદ દાખલ કરવામાં બેદરકારી દાખવી હતી, જેને લઈને તેમના પર ફરિયાદ દાખલ થશે. તેમણે યોગ્ય સમયે પીડિતાની ફરિયાદ દાખલ નહોતી કરી. આ મામલે તપાસ એસઆઈટી કરી રહી છે.

 

First Published: Friday, 10 November 2017 4:39 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી