સત્તા પર બેઠા બાદ યોગીનો મોટો નિર્ણય, તમામ મંત્રીઓને 15 દિવસમાં જાહેર કરવી પડશે સંપત્તિ

By: ABPASMITA.IN | Last Updated: Monday, 20 March 2017 7:33 AM
સત્તા પર બેઠા બાદ યોગીનો મોટો નિર્ણય, તમામ મંત્રીઓને 15 દિવસમાં જાહેર કરવી પડશે સંપત્તિ

લખનઉ: યૂપીના 21માં મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે કાર્યભાર સંભાળી લીધો છે. રવિવારે પોતાના મંત્રીઓની સાથે ઔપચારિક મીટિંગ કરી હતી. તેના પછી એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. ત્યાં તેમને મીડિયાને અમુક સવાલોનો જવાબ આપતા કહ્યું કે- અમે બધાનો વિકાસ કરીશું. બધા વાયદો પૂરા કરીશું. તે વખતે યોગી સરકાર તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. યૂપીની બીજેપી સરકારે પોતાના તમામ મંત્રીઓને 15 દિવસની અંદર પોતાની સઘળી પ્રોપર્ટી જણાવવાની રહેશે. તમને જણાવી દઈએ કે યોગીની સાથે લખનઉમાં 46 મંત્રીઓએ શપથ લીધા હતા.

યૂપી સરકાર તરફથી યોગીએ શ્રીકાંત શર્મા અને સિદ્ધાર્થ નાથ સિંહને પ્રવક્તા નિયુક્ત કર્યા છે. બન્ને મંત્રીઓ પણ છે. યોગીના ગયા પછી પ્રેસ કોન્ફરન્સમાં શ્રીકાંત શર્માએ કહ્યું- અમે પોતાના તમામ મંત્રીઓને પ્રોપર્ટી જાહેર કરવા કહ્યું છે. તેના માટે અમે તેમને 15 દિવસનો સમય આપ્યો છે.

First Published: Monday, 20 March 2017 7:32 AM

ટોપ ફોટો

સુરતઃ બબ્બે પ્રેમી સાથે રંગરેલિયાં મનાવતી યુવતીની કામલીલાનો ભાંડો ફૂટતા પહેલા પ્રેમીને ગાર્ડનમાં બોલાવ્યો, પછી શું થયું ?
નીતા અને મુકેશ અંબાણીએ આપી મુંબઈ ઈંડિયંસની જીતની પાર્ટી, બિગ બી-સચિન પણ રહ્યા હાજર
પેટીએમ (Paytm)ની પેમેન્ટ બેંક આજે લોન્ચ, ડિપોઝિટ પર 4 ટકા મળશે વ્યાજ
View More »

Related Stories

સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત
સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ, એકનું મોત

સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે  પેટ્રોલ ભરાવતા

Recommended