બિહાર પેટાચૂંટણીઃ અરરિયા લોકસભા સીટ પર ભાજપ આગળ, જહાનાબાદમાં આરજેડી અને ભભુઆમાં ભાજપને લીડ

By: abpasmita.in | Last Updated: Wednesday, 14 March 2018 9:39 AM
બિહાર પેટાચૂંટણીઃ અરરિયા લોકસભા સીટ પર ભાજપ આગળ, જહાનાબાદમાં આરજેડી અને ભભુઆમાં ભાજપને લીડ

પટનાઃ બિહારની અરરિયા લોકસભા, જહાનાબાદ અને ભભુઆ વિધાનસભા સીટ પર થયેલી પેટચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ પેટા ચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે.

મહાગઠબંધનમાંથી જેડીયુ અલગ થા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. બીજી તરફ લાલુ પ્રસાદ યાદવ જેલમાં હોવાથી વિપક્ષના નેતા તેજસ્વી યાદવનો પ્રથમ ટેસ્ટ છે.

આ વખતે અરરિયામાં 61%, જહાનાબાદમાં 57.85% અને ભભુઆમાં 59.68 % વોટિંગ થયું હતું.

First Published: Wednesday, 14 March 2018 8:13 AM

ટોપ ફોટો

INDvBAN T 20 ફાઇનલઃ ચહલે આશિષ નેહરાનો તોડ્યો રેકોર્ડ , જાણો વિગત
ક્રિકેટર મોહમ્મદ શમીના ઘરે તપાસ માટે પહોંચી યૂપી પોલીસ
નિદાહાસ ટ્રોફી ફાઇનલઃ ભારતને મેચ જીતવા 6 બોલમાં 12 રનની જરૂર
View More »

Related Stories