BJPએ ખેલ્યું દલિત કાર્ડ, બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ હશે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

By: abpasmita.in | Last Updated: Monday, 19 June 2017 2:20 PM
BJPએ ખેલ્યું દલિત કાર્ડ, બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ હશે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

નવી દિલ્હીઃ બીજેપી સંસદીય બોર્ડે એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે બિહારના ગર્વનર રામ નાથ કોવિંગના નામની પસંદગી કરી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના ઉમેદવારની જીત માટેના જરૂરી મતો બીજેપી પાસે છે જેથી હવે રામ નથ કોવિંદનું આગામી રાષ્ટ્રપતિ બનવાની શક્યતા વધારે છે.

જોકે, રામનાથ કોવિંદ નામ અગાઉ અનેક ચર્ચાસ્પદ ચહેરા હતા જે ચર્ચામાં હતા. પરંતુ અંતે રામ નાથ કોવિંદના નામની પસંદગી કરવામાં આવી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, અને અન્ય બીજેપીના મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા.

રામનાથ કોવિંદ કાનપુરના રહેવાસી છે અને હાલમાં બિહારના રાજ્યપાલ છે. તેઓ દલિત સમાજમાંથી આવે છે. શાહે કહ્યું કે, બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિંદ વકીલ છે.

 

First Published: Monday, 19 June 2017 2:18 PM

ટોપ ફોટો

આ બોલ્ડ એક્ટ્રેસે પોસ્ટ કરી બિકીનીમાં તસવીર, થઈ વાયરલ
યુવક-યુવતીને નગ્ન કરી બર્બરતા આચરતો વીડિયો ક્યાંનો છે? સરકારે શું કરી ચોખવટ?
પ્રેગનન્સીમાં યોગા કરતા ફોટાથી સોહાએ સૌને ચોંકાવ્યા, જાણો કેમ જરૂરી છે પ્રેગનન્સીમાં યોગા
View More »

Related Stories

નિહલાનીનો મોટો ખુલાસો, સરકારે મને કહ્યું હતું ‘ઉડતા પંજાબ’ પાસ થવી જોઈએ નહીં
નિહલાનીનો મોટો ખુલાસો, સરકારે મને કહ્યું હતું ‘ઉડતા પંજાબ’ પાસ થવી...

નવી દિલ્લી: સેંસર બોર્ડના અધ્યક્ષ પદેથી સસ્પેંડ થયા પછી પહલાજ નિહલાનીએ