શિવસેનાનો ભાજપ પર મોટો હુમલો, કહ્યું ગોવામાં ઝડપથી પડી જશે સરકાર

By: mital | Last Updated: Monday, 20 March 2017 7:29 PM
શિવસેનાનો ભાજપ પર મોટો હુમલો, કહ્યું ગોવામાં ઝડપથી પડી જશે સરકાર

મુંબઈ: ગોવામાં મનોહર પર્રિકરની આગેવાનીમાં ભાજપે ભલે વિધાનસભામાં બહુમત મેળવી પોતાની સરકાર બચાવી લીધી, પરંતુ વિપક્ષ તેના લઈને વારંવાર હુમલાઓ કરી રહ્યું છે. શિવસેનાએ પણ પર્રિકર સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે મનોહર પર્રિકર પર નિશાન સાધતા કહ્યું, ગોવામાં ભાજપની સરકાર અલપસંખ્યકમાં છે તે ગમે ત્યારે પડી શકે છે. ભાજપે ત્યાં ભ્રષ્ટ ગઠબંધન કરી સરકાર બનાવી છે. રાજ્યમાં લોકોએ પાર્ટીએ નકારી છે જેને કારણે તેમને માત્ર 12 બેઠકો મળી છે.

હાલમાં જ શિવસેનાએ એ વાતને નકારી છે કે નોટબંધીના કારણે યૂપીમાં ભાજપની જીત થઈ છે. શિવસેનાએ તેના મુખપત્ર સામના માં લખ્યું કે યૂપીની જીત પાછળ પ્રધાનમંત્રી મોદીના ખેડૂતોને આપવામાં આવેલા લોભામણા વાયદાઓ છે.

 

First Published: Monday, 20 March 2017 7:29 PM

ટોપ ફોટો

જાણો પહેલા વીકએન્ડમાં સલમાનની ટ્યૂબલાઈટે કેટલી કરી કમાણી
વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પહેરીને બેટિંગ કરી યુવરાજે, જાણો પછી શું થયું
ટ્રમ્પ રાજમાં ઇફ્તાર પાર્ટી બંધ, વ્હાઈટ હાઉસમાં તૂટી 20 વર્ષ જૂની પરંપરા
View More »

Related Stories

સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં મોત
સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં...

  નવી દિલ્લી: તેલગુ ફિલ્મોમાં સુપરસ્ટાર રવિ તેજાનો ભાઈ ભૂપતિરાજૂ ભરત

મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો, પોલીસને આત્મહત્યાની શંકા
મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો,...

મુંબઈ: ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અંજલિ શ્રીવાસ્તવનો મૃતદેહ મુંબઈના અંધેરી

Recommended