પૈરાડાઈઝ પેપર્સમાં નામ આવતા BJP સાંસદે લખ્યું- 7 દિવસ મૌન વ્રત પર છું

By: abpasmita.in | Last Updated: Monday, 6 November 2017 6:08 PM
પૈરાડાઈઝ પેપર્સમાં નામ આવતા BJP સાંસદે લખ્યું- 7 દિવસ મૌન વ્રત પર છું

 

નવી દિલ્લી: પૈરાડાઈઝ પેપર્સમાં નામ આવવા પર બિહારથી રાજ્યસભા સાંસદ રવિન્દ્ર કિશોર સિન્હાએ લખીને પ્રતિક્રીય આપી કે તેમનું મૌન વ્રત છે. ન્યૂઝ એજન્સીના સંવાદદાતાએ જ્યારે તેમની પ્રતિક્રીયા જાણવા માંગી ત્યારે સિન્હાએ ઈશારો કરી સંવાદદાતા પાસે પેન માંગી અને કાગળ પર લખ્યું 7 દિવસનું મૌન વ્રત છે. ઉલ્લેખનીય છે કે પનામા પેપરની જેમ લીક થયેલા પૈરાડાઈઝ પેપરમાં બિહારથી ભાજપના રાજ્યસભાના સાંસદ રવિન્દ્ર કિશોર સિન્હાનું પણ નામ છે.

સિન્હા વર્ષ 2014માં બિહારથી રાજ્યસભા સાંસદ ચૂંટાયા હતા. તેઓ સંસદના ઉપલા ગૃહમાં સૌથી અમીર સાંસદોમાં એક છે. સિન્હા એક પૂર્વ પત્રકાર છે, જેમણે સિક્યોરિટી એંડ ઈંટેલિજેસ સર્વિસ નામથી પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસ ફર્મની સ્થાપના કરી છે.

First Published: Monday, 6 November 2017 6:08 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી