નકલી બાબાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ: સાક્ષી મહારાજ

By: abpasmita.in | Last Updated: Wednesday, 13 September 2017 3:12 PM
નકલી બાબાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ: સાક્ષી મહારાજ

નવી દિલ્લી: રામ રહીમને બળાત્કાર કેસમાં સજા આપ્યા બાદ નકલી અને અસલી બાબાઓ પર નવો વિવાદ ઉભો થયો છે. આ વિવાદ વચ્ચે ભાજપના સાંસદ સાક્ષી મહારાજનું કહેવું છે કે, સંતના વેશમાં કેટલાક લોકો ધર્મ અને આસ્થાના નામ પર પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે. સૌથી તાજુ ઉદાહરણ રામ રહીમ છે. જેને ભોળી જનતાને આસ્થાના નામ પર મૂર્ખ બનાવી તેમનું શોષણ કર્યું, જેનું પરિણામ હવે બહાર આવ્યું છે.

મીડિયા સાથે વાતચીત કરતા સાક્ષીએ કહ્યું કે, રામપાલે પણ આસ્થા અને ધર્મના નામ પર ઢોંગ કર્યું છે. હવે સમય આવી ગયો છે કે, નકલી બાબાઓને બેનકાબ કરવું જોઈએ. તેમના પાખંડને ઉજાગર કરવું જોઈએ, તેથી આસ્થા અને ધર્મના નામ પર મૂર્ખ બચાવનાર લોકોથી બચાવવી શકાય.

સાક્ષી મહારાજે કહ્યુ કે, સંતના વેશનો લાભ ઉઠાવી આસ્થા અને ધર્મના નામ પર જે લોકો આવી ધૃણાજનક કામ અને ઢોંગ કરે છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, તેના વિરુદ્ધ લોકોએ સામે આવવું જોઈએ, આવા લોકો સમાજ માટે અભિશાપ અને કંલક છે.

ભાજપના સાંસદ સાક્ષી મહારાજનું કહેવું છે કે, કેટલાક રાજેનેતાઓ દ્વારા આવા લોકોને પ્રોત્સાહન આપવાના કારણે પ્રજા પણ તેના તરફ આકર્ષાય જાય છે જે ના થવું જોઈએ. પાખંડ સમાજમાં કાયમ રહ્યો છે અને સાથે ઉજાગર પણ થતો રહ્યો છે. સૌથી મોટું ઉદાહરણ રાવણ છે. રાવણે પણ વેશ બદલીને સીતાનું અપહરણ કર્યું હતું.

સાક્ષી મહારાજે કહ્યું કે, દરેક યુગમાં આવો પાખંડ ચાલી આવ્યો છે. આવા લોકોથી સમાજે સાવધાન રહેવાની જરૂરત છે.

First Published: Wednesday, 13 September 2017 3:11 PM

ટોપ ફોટો

હવે દારૂ ખરીદવું બનશે મુશ્કેલ, આપવું પડશે ફરજિયાત આધાર કાર્ડ
ક્રિકેટર શ્રીસંતે BCCI ને કહ્યું- ભીખ નથી માંગી રહ્યો, બસ રોજી-રોટી પાછી માગું છું
પંજાબની સહરદ પર 2 પાકિસ્તાની ઘુસણખોરોને BSFના જવાનોએ કર્યા ઠાર
View More »

Related Stories

એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ
એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત

નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ
નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ

નવી દિલ્લી: કેન્દ્રના રેલવે કર્મચારીઓને મોદી સરકાર દ્વારા દિવાળીની બોનસ

નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની હૈદરાબાદમાં ધરપકડ
નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની...

હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસે નિકાહના બહાને સગીર યુવતીઓના સોદા કરી તેમને

J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે જવાન સહિત પાંચ ઇજાગ્રસ્ત
J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે...

પૂંચઃ પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને પૂંચ

રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના હાડપિંજર છે દફન
રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના...

ચંદીગઠ: ડેરા સચ્ચા સૌદાના ચેરપર્શન વિપશ્યના ઈંસા અને વાઈસ પ્રેસિડેન્ટ ડૉ

બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો
બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો...

પટણાઃ બિહારના મુખ્યમંત્રી ભલે ભ્રષ્ટાચાર પર જીરો ટોલરન્સની વાતો કરતા હોય

મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ
મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ

મુંબઇઃ મુંબઇમાં ફરીવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક

ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ ઠાકરે : સુત્ર
ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ...

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં ફરિ એકવાર સંકટ જોવા મળી