વિજયવાડા: કૃષ્ણાનદીમાં યાત્રીઓ ભરેલી નાવ પલટી, 14ના મોત

By: abpasmita.in | Last Updated: Tuesday, 14 November 2017 2:37 PM
વિજયવાડા: કૃષ્ણાનદીમાં યાત્રીઓ ભરેલી નાવ પલટી, 14ના મોત

આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના વિજયવાડામાં રવિવારે કૃષ્ણાનદીમાં યાત્રીઓથી ભરેલી નાવ પલટી જતા 14 લોકોના મોત થઈ ગયા છે. નાવમાં 38 જેટલા લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. આંધ્ર પ્રદેશના ડીજીપીએ જણાવ્યું કે અત્યાર સુધી 14 મૃતકો મળી આવ્યા છે. લગભગ 12 લોકોને સ્થાનીય માછીમારો અને બચાવ કાર્યની ટીમની મદદથી બચાવી લેવામાં આવ્યા છે.

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કૃષ્ણા નદીના પવિત્ર સંગમમ ઘાટ પર એક પવિત્ર પ્રસંગમાં ભાગ લેવા નાવ મારફતે ભવાની આઈલેંડથી ભવાની સંગમમ ઘાટે જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નાવની ક્ષમતા કરતા વધારે લોકો સવાર હતા. નદીમાં નાવ અનિયંત્રિત થઈ જતા પલટી ગઈ હતી. નાવ પલટી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનીય માછીમારો તરતજ બચાવકાર્યમાં લાગી ગયા અને 12 લોકોને બચાવી લીધા હતા બાદમાં બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

 

First Published: Sunday, 12 November 2017 9:31 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી