પતિ બોની કપૂર શ્રીદેવીની લાઇફ પર બનાવશે ફિલ્મ

By: abpasmita.in | Last Updated: Saturday, 10 March 2018 2:56 PM
પતિ બોની કપૂર શ્રીદેવીની લાઇફ પર બનાવશે ફિલ્મ

નવી દિલ્હીઃ એક્ટ્રેસ શ્રીદેવીના મોત બાદ હવે તેના પતિ બોની કપૂરે તેની લાઇફ પરથી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. બોની કપૂર શ્રીદેવીની લાઇફ પરથી ફિલ્મ બનાવશે. એક રિપોર્ટ પ્રમાણે, બોની કપૂરે શ્રીદેવીનો અવાજ રેકોર્ડ કરી રાખ્યો છે જેથી મર્યા બાદ પણ શ્રીદેવી તેમના વચ્ચે રહે.

બોલિવૂડ સૂત્રોના મતે બોની કપૂર શ્રીદેવીની લાઇફ પરથી એક ફિલ્મ બનાવશે. આ ફિલ્મ એક ડોક્યુમેન્ટ્રીની જેમ હશે જેમાં શ્રીદેવીનો વાસ્તવિક અવાજનો ઉપયોગ કરવામાં આવશે. ફિલ્મમાં શ્રીદેવીના અસલી વીડિયોનો ઉપયોગ થશે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રીદેવીની આ ફિલ્મ બનાવવાની જવાબદારી શેખર કપૂરને આપવામાં આવી છે. 21 વર્ષ અગાઉ શેખર કપૂરે જ શ્રીદેવીને લઇને મિસ્ટર ઇન્ડિયા બનાવી હતી.

Tags: Sridevi
First Published: Saturday, 10 March 2018 2:56 PM

ટોપ ફોટો

ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન: સેમીફાઈનલમાં પહોંચી પીવી સિંધુ
અખાડા પરિષદે જાહેર કરી ઢોંગી બાબાઓની ત્રીજી યાદી, બે પ્રખ્યાત નામ સામેલ
વિરાટ કોહલી જે મોંઘી બ્રાન્ડનું પાણી પીવે છે તે પણ નથી સુરક્ષિત: રિપોર્ટ
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની