પાકિસ્તાને ફરી તોડ્યુ સિઝફાયર, એક મહિલાનુ મોત, આર્મી કેમ્પ પર આંતકિ હુમલો

By: abpasmita.in | Last Updated: Saturday, 12 August 2017 10:06 AM
પાકિસ્તાને ફરી તોડ્યુ સિઝફાયર, એક મહિલાનુ મોત, આર્મી કેમ્પ પર આંતકિ હુમલો

શ્રીનગર: પાકિસ્તાન તેમની નાપાક હરકતોથી સુધરવાનું નામ નથી લઇ રહ્યું. ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શનિવારે સવારે પાકિસ્તાન તરફથી જમ્મૂ અને કાશ્મીરમાં મેંઢર સેક્ટરમાં ગોળીબારી કરવામાં આવી. તેમાં 45 વર્ષીય એક મહિલાનું મોત થયું છે.

પોલીસે જણાવ્યા મુજબ પાકિસ્તાને આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ સિઝફાયર કર્યું હતું. જેમાં એક ઘર ક્ષતિગ્રસ્ત થઇ ગયું અને એક મહિલાનું મોત થયું છે. તેના શુક્રવારે રાતે આંતકિયો એ કુપવાડા જિલ્લાના કાલારુસ ફોરેસ્ટ વિસ્તારમાં સ્થિત એક આર્મી હેડક્વાટર પર પણ હુમલો કર્યો. જેમાં સેનાનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આંતકિયો લગભગ 10 મિનિટ સુધી લગાતાર અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. તેમને સુરક્ષાદળોએ મુહતોડ જવાબ આપ્યો. આ ગોળીબારીમાં 21 જાટ રાઈફલનો જવાન જખ્મી થયો છે. જેને મિલિટ્રી હૉસ્પિટલ ડ્રગમુલ્લામાં ભર્તી કરવામાં આવ્યો છે. સુરક્ષાદળે સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે, જો કે સુરક્ષા સુત્રોનું કહેવું છે કે આંતકી જાકિર મૂસા એકવાર ફરી થાપ આપી ભાગી ગયો છે.

અગાઉ મંગળવારે જમ્મૂના પુંછના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયનો ઉલ્લંઘન કર્યું છે. સીમાપારથી થનારી ફાઇરિંગમાં બલનોઇ ના સીમા પર તૈનાત સિપાહી પવન હલમત શહિદ થઇ ગયો હતો. પાકિસ્તાને ગોળૌબારી સિવાય સરહદમાં મોર્ટાર અને રોકેટ પણ છોડ્યા, તેમનો ભારતીય સેનાએ મજબૂતીથી જડબાતોડ જવાબ આપ્યો.

 

First Published: Saturday, 12 August 2017 10:05 AM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી  અરજી પર હાઇકોર્ટે શું કર્યું
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે