કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- SC/ST એક્ટમાં ફેરફારથી કાયદો નબળો થશે

By: abpasmita.in | Last Updated: Thursday, 12 April 2018 3:58 PM
 કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- SC/ST એક્ટમાં ફેરફારથી કાયદો નબળો થશે

 

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અનુસૂચિત, જનજાતિ અધિનિયમ 1989માં ફેરફારને લઈને સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય પાછો ખેચવા કહ્યું છે. સરકારે કહ્યું કે કોર્ટના નિર્ણયથી આ કાયદો કમજોર થયો છે.

સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર પર પીટિશન દાખલ કરતા કહ્યું કે કાયદામાં બદલાવથી આ એસસી/ એસટી એક્ટ નબળો થશે. કેન્દ્ર સરકારે કહ્યું સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોથી આ જોગવાઈ પર અસર પડશે, જે ખૂબજ મહત્વપૂર્ણ છે.

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલે કહ્યું કે, કોઈ જાતિય ઉત્પીડન મામલમાં એફઆઈઆર નોંધાવતા પહેલા ડીએસપી દ્વારા તપાસ કરવુ એસસી-એસટી એક્ટની મૂળ ભાવના વિરુદ્ધ છે. સાથે જ આ કાયદાનું ઉલ્લંઘન છે.

સોલિસિટર જનરલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ તેના પર આધારિત છે તે કોર્ટ કાયદો બનાવી શકે છે અને તેને પાસ કરી કાયદો બનાવવાનો અધિકાર છે. પરંતુ આ પણ નક્કી કરી શકાય છે કે જ્યારે આ મામલાને લઈને અગાઉથી કોઈ કાયદો ઉપલબ્ધ ન હોય. કોર્ટ ત્યારેજ કાયદો બનાવી શકે છે, જ્યારે તેને સંબંધિત કોઈ કાયદો ન હોય. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશન એસટી-એસસી અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 વિરુદ્ધ છે.

First Published: Thursday, 12 April 2018 3:58 PM

ટોપ ફોટો

ભાવનગરઃ ખૂબસૂરત પત્નીને પતિ મેક-અપ વિના જોઈ ગયો ને કેમ લાગી ગયો મોટો આંચકો ?
સ્વામિનારાયણ સાધુ યુવતીને ભગાડી ગયો? યુવતીના ભાઈએ શું કર્યું, જાણો વિગત
અમિત ચાવડાએ કોંગ્રેસનાં કહેવાતાં મોટાં માથાંને શું આપી સીધી ચીમકી? જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને આજીવન કેદ તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને આજીવન કેદ તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ