અરૂણાચલ બોર્ડરની પાસે ચીની સેનાએ 11 કલાક કર્યો યુદ્ધ અભ્યાસ

By: abpasmita.in | Last Updated: Monday, 17 July 2017 4:00 PM
અરૂણાચલ બોર્ડરની પાસે ચીની સેનાએ 11 કલાક કર્યો યુદ્ધ અભ્યાસ

નવી દિલ્લી:  સિક્કિમમાં સરહદ વિવાદને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે ચીને તિબ્બતમાં બીજી વાર કડક યુદ્ધભ્યાસ કર્યો છે. ગત વખતે ડ્રેગનની સેના પીપુલ્સ લિબરેશન આર્મીએ પોતાના સૌથી આધુનિક ટેંકોની સાથે વૉર ડ્રિલ કર્યું હતું. આ વખતે ચીને 11 કલાકનું લાઈવ-ફાયર એક્સરસાઈઝ કરી છે.

બોર્ડર પર ચીનનો યુદ્ધભ્યાસની જાણકારીના મતે, ચીનની સરકારી ચેનલ “ચાઈના સેંટ્રલ ટેલીવિઝન” એ 14 જુલાઈએ ડ્રેગનની સેનાને ડ્રિલ વિશે જાણકારી આપી હતી. ચીનની સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’ એ સોમવારના એક રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે, પીએલએની તિબ્બત મિલિટ્રી કમાંડની બ્રિગેડે આ ડ્રિલમાં ભાગ લીધો, જે ચીનના બે મુખ્ય માઉંટેન બ્રિગેડમાંથી એક છે.”

આ ડ્રિલ દરમિયાન ચીની સૈનિકોના બંકરોને નષ્ટ કરવા માટે એંટી ટેંક ગ્રેનેડસ અને મિસાઈલોનો ઉપયોગ કર્યૉ છે. તેના સિવાય સૈનિક એંટી એયરક્રાફ્ટ આર્ટિલરી મારફતે ટારગેટને નિશાન બનાવવાનો અભ્યાસ કરવામાં આવ્યો. ચીની સૈનિકોએ તિબ્બતના જે સ્થાન પર આ યુદ્ધભ્યાસ કર્યો છે, તે અરૂણાચલ પ્રદેશની ખૂબ નજીક છે.

First Published: Monday, 17 July 2017 3:54 PM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ