ચીનની ભારતને ધમકી, વિયેતનામને મિસાઇલ વેચી તો અમે ચૂપ નહીં બેસીએ

By: abpasmita.in | Last Updated: Wednesday, 11 January 2017 7:31 PM
ચીનની ભારતને ધમકી, વિયેતનામને મિસાઇલ વેચી તો અમે ચૂપ નહીં બેસીએ

બીજિંગઃ વિયેતનામથી ભારતની વધતી મિત્રતાનો ચીને વિરોધ કર્યો હતો. ચીનની સરકારી મીડિયાએ કહ્યું હતું કે, બીજિંગનો મુકાબલો કરવા માટે જો ભારત વિયેતનામ સાથે સૈન્ય સંબંધો મજબૂત કરવા માટે કોઇ પગલું ભરે છે તો તેનાથી આ ક્ષેત્રનું સંતુલન બગડી જશે અને તેમ થવા પર ચીન શાંત બેસી રહેશે નહીં.

નવી દિલ્લી હનોઇને જમીન પરથી હવામાં માર કરનારી આકાશ મિસાઇલો વેચવાની તૈયારી કરી રહ્યું છે તેવા રિપોર્ટ પર ચીની સરકારી મીડિયાએ આવી ટિપ્પણી કરી હતી. ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક લેખમાં કહ્યુ હતું કે જો ભારત સરકાર રણનીતિક કરાર અથવા બીજિંગ વિરુદ્ધ બદલો લેવાની ભાવનાથી વિયેતનામ સાથે સૈન્ય સંબંધો મજબૂત કરે છે તો તેનાથી આ ક્ષેત્રનું સમતુલન બગડશે.

First Published: Wednesday, 11 January 2017 7:31 PM

ટોપ ફોટો

જાણો પહેલા વીકએન્ડમાં સલમાનની ટ્યૂબલાઈટે કેટલી કરી કમાણી
વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પહેરીને બેટિંગ કરી યુવરાજે, જાણો પછી શું થયું
ટ્રમ્પ રાજમાં ઇફ્તાર પાર્ટી બંધ, વ્હાઈટ હાઉસમાં તૂટી 20 વર્ષ જૂની પરંપરા
View More »

Related Stories

સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં મોત
સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં...

  નવી દિલ્લી: તેલગુ ફિલ્મોમાં સુપરસ્ટાર રવિ તેજાનો ભાઈ ભૂપતિરાજૂ ભરત

મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો, પોલીસને આત્મહત્યાની શંકા
મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો,...

મુંબઈ: ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અંજલિ શ્રીવાસ્તવનો મૃતદેહ મુંબઈના અંધેરી

Recommended