બોદ્ધ સંમ્મેલનમાં દલાઈ લામાએ ભાગ લેતા ભડક્યું ચીન, ભારતને આપી ચેતવણી

By: abpasmita.in | Last Updated: Monday, 20 March 2017 8:36 PM
બોદ્ધ સંમ્મેલનમાં દલાઈ લામાએ ભાગ લેતા ભડક્યું ચીન, ભારતને આપી ચેતવણી

પટના: બિહારમાં આયોજીત અંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમ્મેલનમાં ધર્મગુરૂ દલાઈ લામાને આમંત્રણ આપવા પર ચીને કડક પ્રતિક્રીયા આપી છે. ભારતને ચેતવણી આપતા ચીને સોમવારે કહ્યું, ભારતે દ્વિપક્ષીય સંબંધોમાં ટકરાવથી બચવા માટે ચીનની ચિંતાઓનું સમ્માન કરવું જોઈએ. ચીનના વિદેશ મંત્રાલય પ્રવક્તા હુ ચનયિંગે કહ્યું, હાલના દિવસોમાં ભારતને ચીનની ચિંતાઓ અને વિરોધને સાઈડ લાઈન કરીને દલાઈ લામાને ભારત સરકાર તરફથી આયોજીત થયેલા અંતરરાષ્ટ્રીય બોદ્ધ સંમ્મેલનમાં આમંત્રણ આપ્યું છે.

ચમયિંગે કહ્યું, ચીન તેનાથી અસંતુષ્ટ છે અને તેનો વિરોધ કરે છે. તેમણે કહ્યું, ભારત તિબ્બેટને લઈને ચીનની ચિંતાઓનું સમ્માન કરે  અને ચીન-ભારત સંબંધો પર ખરાબ અસર પાડનારાઓથી સાવચેત રહે.

દલાઈ લામાએ 17 માર્ચે બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં અંતરરાષ્ટ્રીય બોદ્ધ સેમિનારનું ઉદ્ધાટન કર્યું હતુ. રાજગીર રાજધાની પટનાથી 100 કિલોમીટર દૂર છે. આ સંમ્મેલનમાં દુનિયાના અલગ-અલગ દેશોના બોદ્ધ સંન્યાસી અને વિદ્વાનોએ ભાગ લીધો હતો.

 

First Published: Monday, 20 March 2017 8:36 PM

ટોપ ફોટો

ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
View More »

Related Stories

ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે
ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે 13,000 કરોડ