હરિયાણાઃ વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની ગોળી મારી કરી હત્યા, કરાઇ ધરપકડ

By: abpasmita.in | Last Updated: Saturday, 20 January 2018 5:52 PM
હરિયાણાઃ વિદ્યાર્થીએ પ્રિન્સિપાલની ગોળી મારી કરી હત્યા, કરાઇ ધરપકડ

નવી દિલ્હીઃ હરિયાણામાં યમુના નગરમાં છોપર કોલોનીમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મહિલા પ્રિન્સિપાલને ગોળી મારી દીધી હતી. સ્કૂલમાંથી હાંકી કાઢવાના કારણે 12મા ધોરણમાં અભ્યાસ કરનારો વિદ્યાર્થી નારાજ હતો. જેથી તેણે  પ્રિન્સિપાલની હત્યા કરી દીધી હતી.

શનિવારે સ્કૂલે વાલીઓની બેઠક બોલાવી  હતી. આરોપી વિદ્યાર્થી શિવાંશ આ મિટિંગમાં પિતાની રિવોલ્વર લઇને પહોંચ્યો હતો. તેણે પ્રિન્સિપાલ ઋતુ છાબડા પર ફાયરિંગ કર્યું હતું. પ્રિન્સિપાલને ઇજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ બે કલાકની સારવાર બાદ તેમનું મોત થયું હતું. આરોપી વિદ્યાર્થીને ઝડપી લેવામાં આવ્યો છે. યમુનાનગરના એસપી રાજેશ કાલિયાએ કહ્યું કે, આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી દેવામાં આવી છે.

 

First Published: Saturday, 20 January 2018 5:52 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ