રાષ્ટ્રપતિને મળ્યાં કૉંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીના નેતા, રાહુલ બોલ્યા- SIT કરે જજ લોયાના મોતની તપાસ

By: abpasmita.in | Last Updated: Friday, 9 February 2018 7:18 PM
રાષ્ટ્રપતિને મળ્યાં કૉંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીના નેતા, રાહુલ બોલ્યા- SIT કરે જજ લોયાના મોતની તપાસ

નવી દિલ્લી: પૂર્વ જજ લોયાના મોતને લઈને રાજકારણે આજે પણ ગરમાયું છે. આજે કૉંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીના નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જજ લોયાના મોતની તપાસ એસઆઈટી પાસે કરાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, લોકસભા અને રાજ્યસભાના અનેક સાંસદોને જસ્ટિસ લોયાના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેમની એવી લાગણી હતી કે તેની તપાસ થાય. SCમાં જસ્ટિસ લોયાની મોતની સ્વતંત્ર તપાસ કરાવવા અંગેની પીટિશન પર સુનાવણી કરવામાં આવી રહી છે.

રાહુલે વધુમાં કહ્યું કે, 15 પાર્ટીના 114 સાંસદોએ મેમોરેન્ડમ પર સહી કરી છે. જસ્ટિસ લોયા ઉપરાંત અન્ય બે લોકોના મોત પણ શંકાસ્પદ છે. રાષ્ટ્રપતિએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સ્વતંત્ર બોડી તેની યોગ્ય તપાસ કરી આઉટકમ આપે એવી જ અમારી માગણી છે. જજ લોયા કેસની તપાસની માંગને લઈને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ સહિત પાંચ વિપક્ષી દળોના પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા.

First Published: Friday, 9 February 2018 7:18 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ