યૂપીના નાયબ મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર પર આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું-‘ખાવ પરંતુ દાળમાં મીઠા જેટલુ’.

By: abpasmita.in | Last Updated: Wednesday, 13 September 2017 2:45 PM
યૂપીના નાયબ મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર પર આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું-‘ખાવ પરંતુ દાળમાં મીઠા જેટલુ’.

લખનઉ: ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય રવિવારે હરદોઈમાં એક કાર્યક્રમ દરમિયાન દેશમાં ભ્રષ્ટાચારને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. મૌર્ય હરદોઈમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા, તે દરમિયાન તેમને ટિપ્પણી કરી હતી. તેમને પોતાના સંબોધન દરમિયાન ઉપમુખ્યમંત્રીના ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી મોટી વાતો કહી હતી, પરંતુ સાથે એવું પણ કહી દીધું કે ‘ખાવ પરંતુ દાળમાં મીઠા જેટલુ ખાવ’.

એક બાજુ તેમને રાજ્ય સરકાર તરફથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખ્ત વલણ અપનાવવાનો દાવો કર્યો, જ્યારે બીજી બાજુ ‘દાળમાં મીઠા’ની જેમ ખાવાની વાત કરીને તેમને ભ્રષ્ટાચારની વાત કહી હતી. આ નિવેદનને લઈને મૌર્યને વિપક્ષી પક્ષોએ નિંદા સહન કરવી પડી રહી છે.

ઉપ મુખ્યમંત્રીએ કહ્યું કે અમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન ઈચ્છીએ છીએ. કમાવો પરંતુ દાળમાં જેવી રીતે મીઠું ખાવામાં આવે છે તેટલું ખાવ, તેમને વધુમાં કહ્યું, ‘કમાણી કરવી, વેપાર કરવો ખોટું નથી પરંતુ જો તમે વિચારશો કે જનતાનો જે ભાગ છે, તેને લૂંટીશું તો બીજેપીની સરકારમાં લૂંટવાવાળાઓને માફ કરવામા આવશે નહીં.’

First Published: Wednesday, 13 September 2017 2:45 PM

ટોપ ફોટો

હવે દારૂ ખરીદવું બનશે મુશ્કેલ, આપવું પડશે ફરજિયાત આધાર કાર્ડ
ક્રિકેટર શ્રીસંતે BCCI ને કહ્યું- ભીખ નથી માંગી રહ્યો, બસ રોજી-રોટી પાછી માગું છું
પંજાબની સહરદ પર 2 પાકિસ્તાની ઘુસણખોરોને BSFના જવાનોએ કર્યા ઠાર
View More »

Related Stories

એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ
એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત

નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ
નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ

નવી દિલ્લી: કેન્દ્રના રેલવે કર્મચારીઓને મોદી સરકાર દ્વારા દિવાળીની બોનસ

નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની હૈદરાબાદમાં ધરપકડ
નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની...

હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસે નિકાહના બહાને સગીર યુવતીઓના સોદા કરી તેમને

J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે જવાન સહિત પાંચ ઇજાગ્રસ્ત
J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે...

પૂંચઃ પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને પૂંચ

રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના હાડપિંજર છે દફન
રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના...

ચંદીગઠ: ડેરા સચ્ચા સૌદાના ચેરપર્શન વિપશ્યના ઈંસા અને વાઈસ પ્રેસિડેન્ટ ડૉ

બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો
બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો...

પટણાઃ બિહારના મુખ્યમંત્રી ભલે ભ્રષ્ટાચાર પર જીરો ટોલરન્સની વાતો કરતા હોય

મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ
મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ

મુંબઇઃ મુંબઇમાં ફરીવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક

ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ ઠાકરે : સુત્ર
ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ...

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં ફરિ એકવાર સંકટ જોવા મળી