MCD poll: દિલ્લી હાઇકોર્ટે VVPATના ઉપયોગની માંગ કરતી AAPની અરજી ફગાવી

By: abpasmita.in | Last Updated: Friday, 21 April 2017 5:34 PM
MCD poll:  દિલ્લી હાઇકોર્ટે VVPATના ઉપયોગની માંગ કરતી AAPની અરજી ફગાવી

નવી દિલ્લીઃ દિલ્લી નગરનિગમ ચૂંટણીમાં ઇવીએમ મશીન સાથે VVPAT મશીન લગાવવાની માંગણી સાથે આમ આદમી પાર્ટીએ કરેલી અરજીને દિલ્લી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, એક દિવસ બાદ ચૂંટણી છે અને આટલા ઓછા સમયમાં 13 હજાર મશીનોને બદલવી સંભવ નથી. જેથી ચૂંટણી M-1 ઇવીએમ મશીનોથી જ કરાવવામાં આવે.

દિલ્લી ચૂંટણી પંચે VVPAT મશીનને લઇને હાઇકોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટે VVPATનો ચૂંટણીમાં ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટે જનરેશન વન M-1 મશીન પર પ્રતિબંધ લગાવ્યો નથી.

જસ્ટિસ એકે પાઠકે કહ્યું હતું કે, VVPAT ધરાવતી જનરેશન-2 અને જનરેશન-3 ઇલેક્ટ્રોનિક મશીનો લગાવવાનો આદેશ આ સમયે આપી શકાય નહી. આ મશીન મતદાતાને એક સ્લિપ આપે છે જેના પર તેમના દ્ધારા આપવામાં આવેલા રાજકીય પક્ષનું ચિહ્ન હોય છે. આ સિલ્પ પોતાની રીતે જ એક સિલ્ડ બોક્સમાં પડી જાય છે. M-1 non hackable એવું મશીન છે જેમાં કોઇ પણ પ્રકારની ટેમ્પરિંગ કરી શકાય નહી. તેનું પરિક્ષણ પણ કરવામાં આવ્યુ છે.

 

First Published: Friday, 21 April 2017 5:34 PM

ટોપ ફોટો

રિચ બોયફ્રેન્ડને કેવી રીતે ફસાવવો તે અંગે આ યુવતીએ શરૂ કર્યો ઓનલાઇન કોર્સ, 5000 પુરુષોને ડેટ કરી ચૂકી છે
ટ્યૂબલાઈટ ફિલ્મમાંથી શાહરૂખની તસવીરો લીક, જાદૂગરના રોલમાં આવશે નજર
બોલિવૂડની આ એક્ટ્રેસે સ્વિમિંગ પુલ પર બતાવ્યો પોતાની બિકિની બોડીનો જલવો
View More »

Related Stories

પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 25 લોકોના મોત, 100 ઘાયલ
પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 25 લોકોના મોત, 100 ઘાયલ

ઈસ્લામાબાદ: આતંકને પોષનારું પાકિસ્તાન આજે બોંબ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું છે.

ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી રાજદૂત, જાણો
ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી...

વૉશ્ગિટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વરિષ્ઠ સહાયક કેનેથ આઈ જસ્ટર

લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ
લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ

લંડન: લંડનના ફિંસબરી પાર્ક પાર્ક એરિયામાં સોમવારે સવારે એક વ્યક્તિએ પૈદલ

ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં  કોઇ ફેરફાર નહીંઃ ચીન
ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં કોઇ ફેરફાર નહીંઃ ચીન

બીજિંગઃ ચીને પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ન કરનારા દેશોને એનએસજીમાં

અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ જશે
અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેંદ્ર મોદીનાં અમેરિકા પ્રવાસ હવે ગણતરીનાં જ દિવસો

હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો
હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો

મોસ્કોઃ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના વડા અબુ બક્ર અલ બગદાદી માર્યો ગયો

USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી
USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી

નવી દિલ્હીઃ કર્ણાટકમાં જન્મેલા ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના ઓપરેટર મોહમ્મદ શફી

ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ
ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ

  બીજિંગ: ચીનના કિંડરગાર્ટન શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ એક

સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના મોત: રિપોર્ટ
સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના...

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકાની પાર્સલ કંપની સામાન પહોંચાડવાની સુવિધા આપનારી

Recommended