દિલ્લી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા, 5.5ની તીવ્રતા

By: abpasmita.in | Last Updated: Wednesday, 6 December 2017 10:05 PM
દિલ્લી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા, 5.5ની તીવ્રતા

નવી દિલ્લી:  દિલ્લીમાં બુધવારે રાતે તીવ્ર ભૂકંપના આંચકા આવ્યા હતા. દિલ્લીના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી થે. આ ભૂકંપ 8.49 મિનિટ પર આવ્યા હતો. ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બતાવવામાં આવ્યું છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ  ભૂકંપના આંચકા આવ્યા હતા. ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરમાંથી બાહર નિકળી આવ્યા હતા.

રાજકોટમાં પણ સવારે 11 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.1 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર પૂર્વ દક્ષિણ પૂર્વ હોવાનું જાણવા મળ્યું હતું. આ આંચકાથી મોટાભાગના લોકો અજાણ હતા. પણ કેટલાક લોકોએ ભૂકંપનો આંચકો અનુભવતા ગભરાટ ફેલાયો હતો.

First Published: Wednesday, 6 December 2017 10:02 PM

ટોપ ફોટો

ISIએ ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓને ફસાવવા બિછાવી હનીટ્રેપની જાળ, કાવતરું નિષ્ફળ
Jioની ધમાકેદાર ઓફર, 25 ડિસે. સુધી કંપની આપી રહી છે ત્રિપલ કેશબેક
ભારતે શ્રીલંકાને 8 વિકેટે હરાવી વન ડે શ્રેણી 2-1થી જીતી, શિખર ધવનની સદી
View More »

Related Stories

હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: મતગણતરી શરૂ, પળેપળની વિગતો માટે જોતા રહો
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: મતગણતરી શરૂ, પળેપળની વિગતો માટે જોતા...

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા

સુરક્ષા વધારવા માટે દેશની તમામ ટ્રેનોમાં CCTV કેમેરા લગાવવા પર વિચાર કરી રહ્યું છે રેલવે
સુરક્ષા વધારવા માટે દેશની તમામ ટ્રેનોમાં CCTV કેમેરા લગાવવા પર વિચાર...

નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે મહિલા સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પગલુ ભરતા

‘ગાંધી’ અટકના કારણે આટલી નાની ઉંમરે બની શક્યો 2 વાર સાંસદઃ વરુણ ગાંધી
‘ગાંધી’ અટકના કારણે આટલી નાની ઉંમરે બની શક્યો 2 વાર સાંસદઃ વરુણ...

હૈદરાબાદઃ ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે, ‘ગાંધી’ અટક હોવાના કારણે તેમને

પંજાબ નગર નિગમ ચૂંટણી 2017 મતદાન શરૂ, કોંગ્રેસ, આપ અને અકાલી દળ વચ્ચે સીધી ટક્કર
પંજાબ નગર નિગમ ચૂંટણી 2017 મતદાન શરૂ, કોંગ્રેસ, આપ અને અકાલી દળ વચ્ચે...

નવી દિલ્હીઃ પંજાબમાં આજથી ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 32 નગર પંચાયતો

છિંદવાડાઃ કમલનાથ પર બંદૂક તાણનાર પોલીસકર્મી સામે FIR, SIT કરશે તપાસ
છિંદવાડાઃ કમલનાથ પર બંદૂક તાણનાર પોલીસકર્મી સામે FIR, SIT કરશે તપાસ

છિંદવાડા: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ કમલનાથ પર શુક્રવારે

ભાજપ સાંસદ સંજય કાકડેની ભવિષ્યવાણી, ગુજરાતમાં હારી રહી છે પાર્ટી
ભાજપ સાંસદ સંજય કાકડેની ભવિષ્યવાણી, ગુજરાતમાં હારી રહી છે પાર્ટી

નવી દિલ્લી: ગજરાત વિધાનસભાની  ચૂંટણી સાથે જોડાયેલા દરેક એક્ઝિટ પોલમાં

રાજકીય સંન્યાસની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, '2019માં સોનિયા ગાંધી જ રાયબરેલીથી  લડશે ચૂંટણી’
રાજકીય સંન્યાસની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, '2019માં સોનિયા...

નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષની કમાન રાહુલ ગાંધીએ સંભાળ્યા બાદ એવી અટકળો

મેઘાલયમાં મોદીએ કહ્યું, પૂર્વોત્તરના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ
મેઘાલયમાં મોદીએ કહ્યું, પૂર્વોત્તરના વિકાસ માટે કેન્દ્ર સરકાર...

શિલોંગઃ મિઝોરમમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન