વિવાદીત મુસ્લિમ ધર્મગુરૂ જાકિર નાઈકની 18 હજાર કરોડની સંપત્તિ ઈડીએ કરી જપ્ત

By: abpasmita.in | Last Updated: Monday, 20 March 2017 7:49 PM
વિવાદીત મુસ્લિમ ધર્મગુરૂ જાકિર નાઈકની 18 હજાર કરોડની સંપત્તિ ઈડીએ કરી જપ્ત

નવી દિલ્લી: વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક જાકિર નાઈકના વિરૂધ્ધમાં સોમવારે મોટુ એક્શન લેવામાં આવ્યું. પ્રવર્તન નિર્દેશાલયે 200 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ કેસમાં ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશ અને અન્યની 18.37 કરોડ રૂપિયાની સંપત્તિ ઈડી ( એન્ફોર્સમેંટ ડિરોક્ટરેટ)એ જપ્ત કરી છે. બીજી તરફ એનઆઈએએ જાકિર નાઈકને નોટીસ મોકલી આતંક રોધી કાનૂનમાં તેમની વિરૂધ્ધમાં કેસ દાખલ થવા મામલે 30 માર્ચ સુધીમાં હાજર થવા જણાવ્યું છે.

આ પહેલા ઈડીએ જાકિર નાઈક અને IRF સાથે જોડાયેલા મનિ લોન્ડ્રિંગ કેસમા ગયા મહિને તેના એક સાથીની ધરપકડ કરી છે. ઈડીને જાકિર નાઈની શોધ છે તે ધરપકડથી બચવા સાઉદી અરબમાં છે. ઈડીએ આ મહિને જાકિર નાઈકની બહેન નઈલાહ નૌશાદ સાથે પણ પૂછપરછ કરી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે નઈલાહ જાકિરની પાંચ કંપનીઓમાં જોડાયેલી હતી.

 

First Published: Monday, 20 March 2017 7:49 PM

ટોપ ફોટો

ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
View More »

Related Stories

ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે
ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે 13,000 કરોડ