ફારુક અબ્દુલ્લાએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું-પાકિસ્તાનનું છે POK અને તેની પાસેજ રહેશે

By: abpasmita.in | Last Updated: Saturday, 11 November 2017 4:14 PM
ફારુક અબ્દુલ્લાએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું-પાકિસ્તાનનું છે POK અને તેની પાસેજ રહેશે

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)ને લઈને એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીઓકે પાકિસ્તાન પાસેજ રહેશે. પાકિસ્તાન તેમાં બરાબરનો ભાગીદાર છે.

નેશનલ કૉંન્ફ્રેસના નેતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે પાકિસ્તાન પણ કાશ્મીર વિવાદનો ભાગ છે. તેમણે કહ્યું કે અડધું કાશ્મીર પાકિસ્તાન પાસે છે અને અડધું ભારત પાસે. કાશ્મીરનો જે ભાગ પીઓકે પાકિસ્તાન પાસે છે તે તેની પાસેજ રહેશે. સાથે એ પણ કહ્યું કે કાશ્મીરનો અડધો ભાગ ભારત પાસે રહેશે. જે ભારતનો જ રહેશે.

ફારુકે કહ્યું કે, “કાશ્મીર માટે આઝાદી વિકલ્પ નથી. ભારતે કાશ્મીરની પીઠમાં ખંજર ભોંક્યું છે. દિનેશ શર્માને કાશ્મીર સમસ્યાની મધ્યસ્થતાની જવાબદારી સોંપવા પર તેણે કહ્યું કે, હું આ મામેલ વધારે ટીપ્પણી નથી કરી શકતો. તેમણે વાતચીત કરી છે. પરંતુ માત્ર વાતચીત કરવાથી સમાધાન નહીં થાય. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ છે.

First Published: Saturday, 11 November 2017 4:12 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી