UP:ગોરખપુર BRD હોસ્પિટલમાં 60 બાળકોના મોત બાદ રાજકારણ ગરમાયું, કૉંગ્રેસે CM યોગીના રાજીનામાની માંગ કરી

By: abpasmita.in | Last Updated: Saturday, 12 August 2017 2:05 PM
UP:ગોરખપુર BRD હોસ્પિટલમાં 60 બાળકોના મોત બાદ રાજકારણ ગરમાયું, કૉંગ્રેસે CM યોગીના રાજીનામાની માંગ કરી

લખનઉ: ગોરખપુર મેડિકલ કૉલેજની ઘટના બાદ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં કૉંગ્રેસ ડેલીગેશને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગુલામ નબી આઝાદે કહ્યું યૂપી સરકારની બેદરકારીના કારણે આ ઘટના બની છે. હોસ્પિટલમાં ઓક્સીજનની અછત હતી. આઝાદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે ગોરખપુરમાં છેલ્લા પાંચ દિવસમાં 60 બાળકોના મોત થતા ધણા સવાલો ઊભા થયા છે. યૂપી સરકારનું કહેવુ છે કે ઓક્સીજનની અછતના કારણે મૃત્યું નથી થયા.
હોસ્પિટલના સુત્રોનું કહેવું છે કે ઓક્સીજનની સપ્લાઈના કારણે બાળકોના મોત થયા છે. ગત 9-10 તારીખના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસે આ બેદરકારીના કારણે સ્વાસ્થમંત્રીના રાજીનામાની પણ માંગ કરી છે.

First Published: Saturday, 12 August 2017 2:05 PM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી  અરજી પર હાઇકોર્ટે શું કર્યું
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે