11 માર્ચે યોજાશે ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણી, 14 માર્ચે પરિણામ

By: abpasmita.in | Last Updated: Friday, 9 February 2018 3:38 PM
11 માર્ચે યોજાશે ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણી, 14 માર્ચે પરિણામ

લખનઉ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના રાજીનામાના કારણે ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગોરખપુર અને ફૂલપુરમાં 11 માર્ચના મતદાન યોજાશે અને 14 માર્ચના મતગણતરી કરવામાં આવશે.

યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી અને કેશવ પ્રસાદ મૌર્યના ઉપ મુખ્યમંત્રી બન્યા બાદ તેમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી થઈ હતી. બંને ખાલી બેઠકો પર 16 માર્ચ સુધીમાં મતદાન કરાવવાનું હતું. ચૂંટણી પંચે શુક્રવારે પેટાચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દિધી છે.

ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરતા કહ્યું પેટાચૂંટણીમાં નામાંકન માટે છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે. 23 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનુ નામ પાછુ ખેંચી શકે છે. ચૂંટણી પંચે કહ્યું ગોરખપુર અને ફૂલપુર સહિત બિહારની એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી ઈવીએમથી થશે અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.

First Published: Friday, 9 February 2018 3:38 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ