સંસદના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, PM મોદીએ કહ્યું- રાષ્ટ્રહિત માટે મહત્વના નિર્ણયો લેવાશે

By: abpasmita.in | Last Updated: Monday, 17 July 2017 11:31 AM
સંસદના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, PM મોદીએ કહ્યું-  રાષ્ટ્રહિત માટે મહત્વના નિર્ણયો લેવાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સાથે આજે સંસદનું ચોમાસુ સત્રની શરૂઆત થઇ રહી છે. એકવાક ફરી ગૌરક્ષાના નામ પર હિંસા, કાશ્મીર, ભારત-ચીન બોર્ડર, જીએસટી મામલા પર વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે જ્યારે સરકાર સામે આ સત્રમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ફોમેશન ટેકનોલોજી એંમેડમેન્ટ બિલ, ઇમ્મૂવેલ પ્રોપર્ટી એમેંડમેન્ટ બિલ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ બિલ, મોટર વ્હિકલ અમેંડમેન્ટ બિલ જેવા અનેક બિલ પાસ કરવાનો પડકાર રહેશે. ચોમાસુ સત્ર 11 ઓગસ્ટ સુધી ચાલશે.

વડાપ્રધાન મોદીએ ચોમાસુ સત્ર અગાઉ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને 75 વર્ષ થઇ રહ્યા છે. આ સમયે લોકોના પ્રતિનિધિઓને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પસંદ કરવાની તક મળશે. મોદીએ કહ્યુ કે, ચોમાસુ સત્રના આરંભ અગાઉ જીએસટી લાગુ થઇ ગયું છે. તેનાથી નવી આશા છે. તેમને આશા વ્યક્ત કરી હતી કે તમામ રાજકીય પક્ષો અને સાંસદો રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને ચર્ચા કરશે અને મહત્વના નિર્ણય લેશે.

 

First Published: Monday, 17 July 2017 11:31 AM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ