બિલાલ કાવા 2000ની કનિદૈ લાકિઅ સાલમાં લાલ કિલ્લા હુમલાનાં કેસમાં ઘણા સમયથી ફરાર હતો. આ આતંકીએ લાલ કિલ્લા પર હુમલા માટે બેંક મારફતે ફંડીંગ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે 29,50,0000 રૂપિયા હવાલા દ્વારા કેટલીક બેન્કોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.