વિરોધીઓ ઈચ્છે તો ચૂંટણીને નોટબંધી પરનો જનમત સંગ્રહ માની શકે છે: અમિત શાહ

By: abpasmita.in | Last Updated: Friday, 17 February 2017 3:49 PM
વિરોધીઓ ઈચ્છે તો ચૂંટણીને નોટબંધી પરનો જનમત સંગ્રહ માની શકે છે: અમિત શાહ

નવી દિલ્લી: યૂપી ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોટુ નિવેદન આપ્યુ છે. અંગ્રેજી અખબારના મુજબ અમિત શાહે વિરોધીઓને લલકારતા કહ્યું તેઓ ચૂંટણીને નોટબંધી પર  જનમત સંગ્રહ માની શકે છે.

અમિત શાહે કહ્યું, કોઈપણ શંકા વગર નોટબંધી એક મોટો મુદ્દો છે. પ્રધાનમંત્રી મોદી પણ જેને લઈને જનસભાઓમાં વાત કરી રહ્યા છે. વિરોધીઓ પણ તેના વિશે વાતો કરી રહ્યા છે. તેવો ઈચ્છે તો ચૂંટણીનો જનમત સંગ્રહ માની શકે છે. ભાજપને આ ચેલેંજનો સ્વીકાર છે.

મુસ્લિમોને નકારવાના આરોપ પર અમિત શાહે સપા-કૉંગ્રેસ ગઠબંધન અને બસપા પર ધ્રૃવીકરણનો આરોપ લગાવ્યો. અમિત શાહે કહ્યું, ગઠબંધન અને બસપાએ ખોટી રીતે મુસ્લિમોને ટિકિટ આપી છે. જો આપ ધ્રૃવીકરણની વાત કરતા હોય તો તેમને પૂછવુ જોઈએ કે એક સમૂદાયને તેમણે આટલી મોટી સંખ્યામાં કેમ ટિકિટ આપી. અમિત શાહે કહ્યું ભાજપ ભાગલા કરવામાં વિશ્વાસ નથી કરતી.

First Published: Friday, 17 February 2017 1:25 PM

ટોપ ફોટો

રાજકોટ શાર્પશૂટર મામલે મોટો ખુલાસો, અનિસ ઇબ્રાહિમ અને અશફાક ખત્રી વચ્ચે હતી ધંધાકીય અદાવત
કોણ છે આ જામનગરના ઉદ્યોગપતિ, જેને મારવા માટે ડી-ગેંગને અપાઇ 10 લાખની સોપારી? જાણો
ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય
View More »

Related Stories

જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર
જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર

રાજકોટ: રાજકોટ પોલીસે જામનગરના વેપારી અશફાક ખત્રીને મારવા આવનારા ડી

કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો
કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો

રાજકોટઃ રાજકોટ પોલીસે અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી એક ખાનગી બસમાં મુસાફરી

Recommended