ચેન્નઈમાં 'જયા ટીવી'ના 21 ઠેકાણાઓ પર ઈન્કમટેક્સના દરોડા

By: abpasmita.in | Last Updated: Thursday, 9 November 2017 3:42 PM
ચેન્નઈમાં 'જયા ટીવી'ના 21 ઠેકાણાઓ પર ઈન્કમટેક્સના દરોડા

ચેન્નઈ: ચેન્નઈ સ્થિત AIADMKના માઉથપીસ અને ચેનલ જયા ટીવીના 21 ઠેકાણાઓ પર ગુરૂવારે ઈનકમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. ટેક્સ ચોરીનો મામલો દાખલ થયા બાદ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટે કાર્યવાહી કરી હતી.

ગુરૂવારે સવારે 6.30 વાગ્યે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટની ટીમ ચેન્નઈના ઈક્કટથુથંગલ સ્થિત ડયા ટીવીની ઓફિસ પહોંચી. ઈનકમ ટેક્સની ટીમે ત્યાંથી કેટલાક કાગળો અને ફાઈલો જપ્ત કરી હતી.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટના ઓફિસરે કહ્યું, ટેક્સ છુપાવવાની સૂચનાની અમે પુષ્ટી કરીએ છીએ. અમે ટીવી ચેનલ અને તેના સીનિયર અધિકારીઓની ગતિવિધિયોની તપાસ કરી રહ્યા છીએ.

તમિલ ચેનલ જયા ટીવીની શરૂઆત તમિલનાડૂના દિવંગત મુખ્યમંત્રી જે જયલલિતાએ કરી હતી. હાલ આ ચેનલ પર AIADMKના પ્રમુખ વીકે શશિકલાના પરિવારવાળા પાસે કંટ્રોલ છે.

આવક કરતા વધારે સંપત્તિ મામલે શશિકલા જેલમાં છે. તેનો ભત્રીજો વિવેક જયરામન આ ચેનલને સંભાળી રહ્યો છે. આ દરોડાની કાર્યવાહીમાં કુલ 150 અધિકારીઓ સામેલ છે.

First Published: Thursday, 9 November 2017 3:42 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી