ભારતીય સેના બનશે વધુ તાકતવર, સરકારે 15 હજાર કરોડના અત્યાધુનિક હથિયારોની ખરીદીને આપી મંજૂરી

By: abpasmita.in | Last Updated: Tuesday, 13 February 2018 11:00 PM
ભારતીય સેના બનશે વધુ તાકતવર, સરકારે 15 હજાર કરોડના અત્યાધુનિક હથિયારોની ખરીદીને આપી મંજૂરી

 

 

નવી દિલ્લી:  ભારત  સરકારે સેનાને અત્યાધુનિક હથિયારોથી લેસ કરવા માટે જરૂરી હથિયારો ખરીદવા માટે એક યોજનાને મંજૂરી આપી દીધી છે. રક્ષામંત્રી સીતારમનની અધ્યક્ષતામાં થયેલી રક્ષા પરિષદે 15935 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી આપી છે. સરહદી વિસ્તારમાં તહેનાત જવાનોને બહેતર હથિયાર આપવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે .

સરકારે કહ્યું કે આ લિસ્ટમાં લાઈટ મશીન ગન, અસોલ્ટ રાઈફલ્સ  અને સ્નાઈપર રાઈફલ્સ વગરે સામેલ છે. આ ડીલમાં 1819 કરોડના લાઈટ મશીન ગન્સની ફાસ્ટ ટ્રેકના આધાર પર ખરીદીને મંજૂરી આપી છે. તેનાથી સહરદ પર તહેનાત સૈનિકોની જરૂરત પૂરી થશે. તે સિવાય રક્ષા પરિષદે સેનાના ત્રણેય અંગો માટે 12280 કરોડની કિંમતે 7.4 લાખ અસાલ્ટ રાઈફલ્સની ખરીદીને પણ લીલી ઝંડી આપી છે. વાયુસેના માટે 982 કરોડમાં 5719 સ્નાઈપર રાઈફલ્સ ખરીદવાની મંજૂરી આપી છે.

જણાવી દઈએ કે સશસ્ત્ર દળોએ 11 વર્ષ પહેલા નવી બંદૂકોની જરૂરીયાતને લઈને માગ કરી હતી. ગત મહિને સરકારની ખરીદી પર સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા, રક્ષા પરિષદે હથિયાર ખરીદવાનો નિર્ણય લીધો છે.

 

First Published: Tuesday, 13 February 2018 11:00 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ