PAKમાં લાપતા થયેલા બે ભારતીય મૌલવીઓ દિલ્લી પરત ફર્યા

By: abpasmita.in | Last Updated: Monday, 20 March 2017 3:05 PM
PAKમાં લાપતા થયેલા બે ભારતીય મૌલવીઓ દિલ્લી પરત ફર્યા

નવી દિલ્લી: પાકિસ્તાનમાં લાપતા થયેલા ભારતીય મૌલવીઓ આજે દિલ્લી પરત ફર્યા છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાં બુધવારે લાપતા થયેલા દિલ્લીની હઝરત નિજામુદીન ઔલિયા દરગાહના બે ભારતીય સુફી મૌલાના કરાચીમાં જોવા મળ્યા હતા.

સૈયદ આસીફ અલી નિજામી અને તેમના ભત્રીજા નાજીમ અલી નિજામી બંને લાહૌરના દાતા દરબાર ગયા હતા જ્યાંથી તેઓ લાપતા થયા હતા. બંને મૌલાનાઓની ભાળ મેળવવા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના હસ્તક્ષેપ બાદ જ સંભવ થઈ છે. સુષ્મા સ્વરાજે રવિવારે જાણકારી આપી હતી કે દિલ્લી હઝરત નિજામુદિન દરગાહથી જોડાયેલા બંને ઉલેમા સુરક્ષિત છે અને સોમવારે તેઓ દિલ્લી પાછા ફરશે.

First Published: Monday, 20 March 2017 3:05 PM

ટોપ ફોટો

જાણો પહેલા વીકએન્ડમાં સલમાનની ટ્યૂબલાઈટે કેટલી કરી કમાણી
વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પહેરીને બેટિંગ કરી યુવરાજે, જાણો પછી શું થયું
ટ્રમ્પ રાજમાં ઇફ્તાર પાર્ટી બંધ, વ્હાઈટ હાઉસમાં તૂટી 20 વર્ષ જૂની પરંપરા
View More »

Related Stories

સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં મોત
સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં...

  નવી દિલ્લી: તેલગુ ફિલ્મોમાં સુપરસ્ટાર રવિ તેજાનો ભાઈ ભૂપતિરાજૂ ભરત

મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો, પોલીસને આત્મહત્યાની શંકા
મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો,...

મુંબઈ: ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અંજલિ શ્રીવાસ્તવનો મૃતદેહ મુંબઈના અંધેરી

Recommended