ફારુક અબ્દુલ્લાનો ભાજપને પડકાર- જીવ આપી દઈશું, પણ નહીં હટવા દઈએ ધારા-370

By: abpasmita.in | Last Updated: Thursday, 9 November 2017 10:36 PM
ફારુક અબ્દુલ્લાનો ભાજપને પડકાર- જીવ આપી દઈશું, પણ નહીં હટવા દઈએ ધારા-370

નવી દિલ્લી:  નેશનલ કૉન્ફ્રેંસના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં ગંઠબંધનવાળી પીડીપી-ભાજપા સરકારને ધારા 370 પર ખુલ્લી ચુનૌતી આપી છે. ગુરુવારે એક રેલીમાં અબ્દુલ્લાએ કહ્યું કે જીવ આપી દઈશું, પણ ધારા 370 નહીં હટવા દઈએ.

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જો ધારા 370 હટાવવામાં આવે તો કાશ્મીરમાં સ્થિતી બેકાબૂ બની શકે છે. આમ તો અબ્દુલ્લાનું આ સ્ટેંડ નવું નથી પણ આ વખતે અબ્દુલ્લાના નિશાન પર માત્ર સરકારજ નથી પણ, આરએસએસ પણ છે. ફારુકના નિવેદન બાદ જમ્મુ કાશ્મીરમાં ગઠબંધન સરકાર ચલાવી રહેલી ભાજપ માટે મુશ્કેલી બની ગઈ છે કે તે 370 પર પોતાની સ્થિતિ ફરી સ્પષ્ટ કરે.

નોંધનીય છે કે, ધારા 370 પર ભાજપની સહયોગી પાર્ટી પીડીપીનો રંગઠંગ પણ એવોજ છે જે ફારુક અબ્દુલ્લાની પાર્ટીનો છે. ફારુક બાદ, અલગાવવાદી, હુર્રિયત કૉન્ફ્રેંસ અને આતંકી પણ ધારા 370ને લઈને આ સ્ટેંડ રાખે છે. આ સ્પષ્ટ છે કે જમ્મુ કાશ્મીરની બન્ને મોટી રાજનીતિક પાર્ટીઓના વિચાર કેન્દ્ર સરકારના વિચાર સાથે મેળ ખાતા નથી.

 

First Published: Thursday, 9 November 2017 10:36 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી