J&K: કુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચેની ગોળીબારમાં એક જવાન શહિદ, એક આતંકી ઠાર

By: abpasmita.in | Last Updated: Tuesday, 14 November 2017 8:03 PM
J&K: કુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચેની ગોળીબારમાં એક જવાન શહિદ, એક આતંકી ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં એક જવાન શહિદ થઈ ગયો છે. સેનાએ પણ એક આતંકીને ઠાર કર્યો છે. સુરક્ષાદળે પુલવામાં આતંકવાદ નિરોધી અભિયાન ચલાવ્યું છે.

સુત્રો અનુસાર સુરક્ષાદળોને કુલગામના નૌબગ કુંડ ગામમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી તેના બાદ આજે સવારે ઘેરાબંદી અને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. ત્યારે આતંકીઓએ ગોળીબારી શરૂ કરી હતી જેમાં એક જવાન શહીદ થઈ ગયો છે અને સેનાએ પણ એક આતંકીને ઠાર કર્યો છે.

First Published: Tuesday, 14 November 2017 8:03 PM

ટોપ ફોટો

સુરતઃ BJP કાર્યાલય પર પાસનો હોબાળો, પોલીસ સાથે ઘર્ષણ થતા 30ની અટકાયત
હાર્દિક પટેલને જીવનું જોખમ, કેન્દ્ર સરકારે આપી CISFની વાય કેટેગરીની સુરક્ષા
ભારતી અેરટેલે દાન કર્યા 7,000 કરોડ, ગરીબો માટે ખોલશે યુનિવર્સિટી
View More »

Related Stories