પાકે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારમાં 1 જવાન અને 9 વર્ષની બાળકીનું મોત

By: abpasmita.in | Last Updated: Monday, 17 July 2017 2:31 PM
પાકે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારમાં 1 જવાન અને 9 વર્ષની બાળકીનું મોત

 

નવી દિલ્લી: જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં સરહદ રેખા (LOC) પર પાકિસ્તાન તરફથી ગોળીબાર ચાલું છે જેનો ભારતીય સેના મૂંહતોડ જવાબ આપી રહી છે. પાક તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં સેનાનો એક જવાન અને 9 વર્ષની બાળકીનું મોત થઈ ગયું છે. સેનાના સૂત્રોએ જણાવ્યું કે બન્ને દેશોના ડીજીએમઓએ સરહદ રેખાને લઈને ચર્ચા કરી છે.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેંટ કર્નલ મીનષ મહેતાએ કહ્યું કે પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાને ઉકસાવીને સરહદ રેખા પર ભારતીય ચોંકીઓને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કર્યો હતો.

તેમને જણાવ્યું, ‘પાકિસ્તાની સેનાએ સવારે 7.30 વાગે નાના, સ્વચાલિત હથિયારો અને મોટાર્રોથી ગોળીબાર કર્યો હતો, જે હાલ પણ ચાલું છે. તેમને કહ્યું કે ભારતીય સેના આ હુમલાનો પ્રભાવી અને મુંહતોડ જવાબ આપી રહી છે.

First Published: Monday, 17 July 2017 2:31 PM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ