કશ્મીર: અમરનાથ યાત્રિકોને લઈને જતી બસ ખીણમાં પડી, 11ના મોત, 30થી વધારે ઘાયલ

By: abpasmita.in | Last Updated: Sunday, 16 July 2017 3:00 PM
કશ્મીર: અમરનાથ યાત્રિકોને લઈને જતી બસ ખીણમાં પડી, 11ના મોત, 30થી વધારે ઘાયલ

નવી દિલ્લી: અમરનાથ યાત્રીઓ ભરેલી બસ જમ્મુના બનિહાલ ખીણમાં પડી હચી જેમાં 11 લોકોના મોચ થયા છે, જ્યારે 30થી વધારે લોકો ધાયલ થયા છે. આ ઘટના બાદ તાત્કાલિક ઘોરણે રેસ્કયૂ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

શરૂઆતની જાણકારી મુજબ 30થી વધારે લોકો ઘાયલ થયા છે જેમને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે.

હાલ ઘટનાનું કારણ સામે નથી આવ્યું. અમરનાથ યાત્રિઓથી ભરેલી બસ જમ્મુ-શ્રીનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. આ બસ અમરનાથ યાત્રિકોને લઈને પહેલગામ જઈ રહી હતી, ત્યારે અકસ્માત સર્જાયો હતો.

First Published: Sunday, 16 July 2017 3:00 PM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ