કપિલ સિબ્બલે કહ્યું- પીએમ મોદીની મરજીથી નહીં, ભગવાનની ઈચ્છાથી બનશે રામ મંદિર

By: abpasmita.in | Last Updated: Wednesday, 6 December 2017 9:26 PM
કપિલ સિબ્બલે કહ્યું- પીએમ મોદીની મરજીથી નહીં, ભગવાનની ઈચ્છાથી બનશે રામ મંદિર

નવી દિલ્લી: અયોધ્યા રામ મંદિર મામલે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે રામ મંદિર ત્યારેજ બનશે જ્યારે ભગવાનની ઈચ્છા હશે. પીએમ મોદીના કહેવાથી નહીં બને, મામલો સુપ્રીમ કોર્ટમાં છે. જ્યારે ભગવાનની ઈચ્છા હશે ત્યારે રામ મંદિર બનશે.

પીએમ મોદીએ કરેલા પ્રહારોના જવાબ આપતા સિબ્બલે કહ્યું, ‘અમે ભગવાન પર વિશ્વાસ કરીએ છે. અમને તમારા પર ભરોસો નથી મોદીજી. તમે રામ મંદિર નથી બનાવવા જઈ રહ્યા, મંદિર ત્યારેજ બનશે જ્યારે ભગવાનની મરજી હશે. તેનો નિર્ણય કોર્ટ કરશે.’

સિબ્બલે કહ્યું, પ્રધાનમંત્રી ક્યારેક ક્યારેક જાણ્યા વગર કમેંટ કરી દે છે. અમિતા શાહ અને મોદીએ કહ્યું કે મે સુન્ની વક્ફ બોર્ડનો પ્રતિનિધિત્વ કર્યું. પણ હું સુન્ની વક્ફ બોર્ડનો વકીલ નથી રહ્યો. કોર્ટ જવાથી અને કોઈનું પ્રતિનિધિત્વ કરવાથી શું દેશની ગંભીર સમસ્યાઓનો ઉકેલાઈ જશે. જો હા, તો પીએમ મોદીએ જણાવવું જોઈએ કે ભાષણો અને નિવેદનોથી દેશનું ભલું નહીં થાય, માત્ર દેશમાં વિવાદ વધશે.

કપિલ સિબ્બલે કહ્યું, ‘પીએમ મોદીએ ધ્યાન નથી આપ્યું કે મે સુપ્રીમ કોર્ટમાં ક્યારેય પણ સુન્ની વક્ફ બોર્ડનું પ્રતિનિધિત્વ નથી કર્યું. તેના બાદ પણ તેમણે એક નિવેદન માટે સુન્ની વક્ફ બોર્ડને આભાર માન્યો. પીએમને વિનંતી છે કે આગળ સાવધાન રહે.’

First Published: Wednesday, 6 December 2017 9:26 PM

ટોપ ફોટો

ISIએ ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓને ફસાવવા બિછાવી હનીટ્રેપની જાળ, કાવતરું નિષ્ફળ
Jioની ધમાકેદાર ઓફર, 25 ડિસે. સુધી કંપની આપી રહી છે ત્રિપલ કેશબેક
ભારતે શ્રીલંકાને 8 વિકેટે હરાવી વન ડે શ્રેણી 2-1થી જીતી, શિખર ધવનની સદી
View More »

Related Stories

હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: મતગણતરી શરૂ, પળેપળની વિગતો માટે જોતા રહો
હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: મતગણતરી શરૂ, પળેપળની વિગતો માટે જોતા...

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા

સુરક્ષા વધારવા માટે દેશની તમામ ટ્રેનોમાં CCTV કેમેરા લગાવવા પર વિચાર કરી રહ્યું છે રેલવે
સુરક્ષા વધારવા માટે દેશની તમામ ટ્રેનોમાં CCTV કેમેરા લગાવવા પર વિચાર...

નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે મહિલા સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પગલુ ભરતા

‘ગાંધી’ અટકના કારણે આટલી નાની ઉંમરે બની શક્યો 2 વાર સાંસદઃ વરુણ ગાંધી
‘ગાંધી’ અટકના કારણે આટલી નાની ઉંમરે બની શક્યો 2 વાર સાંસદઃ વરુણ...

હૈદરાબાદઃ ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે, ‘ગાંધી’ અટક હોવાના કારણે તેમને

પંજાબ નગર નિગમ ચૂંટણી 2017 મતદાન શરૂ, કોંગ્રેસ, આપ અને અકાલી દળ વચ્ચે સીધી ટક્કર
પંજાબ નગર નિગમ ચૂંટણી 2017 મતદાન શરૂ, કોંગ્રેસ, આપ અને અકાલી દળ વચ્ચે...

નવી દિલ્હીઃ પંજાબમાં આજથી ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 32 નગર પંચાયતો

છિંદવાડાઃ કમલનાથ પર બંદૂક તાણનાર પોલીસકર્મી સામે FIR, SIT કરશે તપાસ
છિંદવાડાઃ કમલનાથ પર બંદૂક તાણનાર પોલીસકર્મી સામે FIR, SIT કરશે તપાસ

છિંદવાડા: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ કમલનાથ પર શુક્રવારે

ભાજપ સાંસદ સંજય કાકડેની ભવિષ્યવાણી, ગુજરાતમાં હારી રહી છે પાર્ટી
ભાજપ સાંસદ સંજય કાકડેની ભવિષ્યવાણી, ગુજરાતમાં હારી રહી છે પાર્ટી

નવી દિલ્લી: ગજરાત વિધાનસભાની  ચૂંટણી સાથે જોડાયેલા દરેક એક્ઝિટ પોલમાં

રાજકીય સંન્યાસની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, '2019માં સોનિયા ગાંધી જ રાયબરેલીથી  લડશે ચૂંટણી’
રાજકીય સંન્યાસની જાહેરાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, '2019માં સોનિયા...

નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષની કમાન રાહુલ ગાંધીએ સંભાળ્યા બાદ એવી અટકળો

મેઘાલયમાં મોદીએ કહ્યું, પૂર્વોત્તરના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ
મેઘાલયમાં મોદીએ કહ્યું, પૂર્વોત્તરના વિકાસ માટે કેન્દ્ર સરકાર...

શિલોંગઃ મિઝોરમમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન