યુવતીએ કાપ્યું સાધુનું પ્રાઇવેટ પાર્ટ, 8 વર્ષથી કરી રહ્યો હતો બળાત્કાર

By: abpasmita.in | Last Updated: Saturday, 20 May 2017 2:29 PM
યુવતીએ કાપ્યું સાધુનું પ્રાઇવેટ પાર્ટ, 8 વર્ષથી કરી રહ્યો હતો બળાત્કાર

નવી દિલ્હીઃ કેરળમાં એક 23 વર્ષીય યુવતીએ એક સાધુનું પ્રાઇવેટ કાપી દીધુ હતું. સ્વામી ગણેશાનંદ ઉર્ફ હરિસ્વામી છેલ્લા આઠ વર્ષથી યુવતીનું જાતીય શોષણ કરી રહ્યો હતો. કોલ્લમમાં પનમાના આશ્રમના સાધુ ગણેશાનંદ પીડિતાની માતાને મળવાના બહાને આવતો હતો અને યુવતી પર રેપ કરતો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

જાણકારોના મતે કેરળના કોલ્લમમાં આવેલા પનમાના આશ્રમમાં રહેનારા સ્વામી ગણેશાનંદ પીડિતાની માતાને મળવાના બહાને તેના ઘરે આવતો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, 16 વર્ષ સ્વામી તેના પર રેપ કરતો હતો. તે છેલ્લા આઠ વર્ષથી આ દુખ સહન કરી રહી હતી. છેલ્લી રાત્રે સ્વામીએ તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

તે સમયે પીડિતાએ ધારદાર હથિયારથી 54 વર્ષીય સાધુનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું હતું. ત્યારબાદ પોલીસને તે અંગેની સુચના આપી હતી. પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ડોક્ટરોની ટીમે પ્લાસ્ટિક સર્જરી કરી હતી. આરોપી સાધુ ગણેશાનંદ વિરુદ્ધ આઇપીસીની કલમ 376 અને પોક્સો કાયદા હેઠળ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે. પીડિતાની માતા પણ આ અંગે જાણતી હતી અને તેની પણ ધરપકડ કરાઇ છે.

 

First Published: Saturday, 20 May 2017 2:14 PM

ટોપ ફોટો

કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી

IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી સદી
IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી...

કોલકત્તાઃ પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 172 રનમાં ઓલઆઉટ થઇ

LIVE IND Vs SL:  બીજો દિવસ પણ  વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5 વિકેટ પર 74 રન
LIVE IND Vs SL: બીજો દિવસ પણ વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5...

કોલકાતા: ભારત અને શ્રીલંકાની વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ 

રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! Video થયો વાયરલ
રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! Video થયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચ

IND Vs SL LIVE:  વરસાદના કારણે પ્રથમ દિવસે 11.5 ઓવર રમાઈ, ભારતના 17 રને 3 વિકેટ
IND Vs SL LIVE: વરસાદના કારણે પ્રથમ દિવસે 11.5 ઓવર રમાઈ, ભારતના 17 રને 3 વિકેટ

કોલકાતાઃ  શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની  પ્રથમ ટેસ્ટના