મંદિર-મસ્જિદ-ગાય સિવાય બાળકો પર પણ ધ્યાન આપો યોગી આદિત્યનાથઃ કુમાર વિશ્વાસ

By: abpasmita.in | Last Updated: Saturday, 12 August 2017 2:30 PM
મંદિર-મસ્જિદ-ગાય સિવાય બાળકો પર પણ ધ્યાન આપો યોગી આદિત્યનાથઃ કુમાર વિશ્વાસ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સંસદીય ક્ષેત્ર ગોરખપુરમાં ઓક્સીજનની અછતને કારણે 30 લોકોના મોત થયા છે. એક સાથે આટલા બધા બાળકોના મોતને કારણે આખા દેશમાં કોહરામ મચી ગયો છે. આ મામલાને લઇને હોસ્પિટલ વહીવટીતંત્ર અને સ્વાસ્થ્ય વિભાગની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠી રહ્યા છે.

આ મામલે આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. વિશ્વાસે ટ્વિટ કરતા જણાવ્યું કે, ખૂબ જ દર્દનાક ઘટના. બે દિવસ અગાઉ યોગી આદિત્યનાથે જે હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યાં આવી સ્થિતિ છે તો રાજ્યની બાકીની હોસ્પિટલની સ્થિતિ સમજી શકાય છે. વિશ્વાસે પોતાના આગામી ટ્વિટમાં લખ્યું કે, મંદિર-મદરેસા-ગાય પરથી ટાઇમ કાઢીને શિક્ષા-સ્વાસ્થ્ય-બાળપણને પણ પ્રાથમિકતા આપી દો લોકતંત્રના અધિપતિઓ.

First Published: Saturday, 12 August 2017 2:30 PM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી  અરજી પર હાઇકોર્ટે શું કર્યું
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે