ગુજરાત, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં સસ્તું થશે પેટ્રોલ-ડીજલ, સરકારે આપ્યા સંકેત

By: abpasmita.in | Last Updated: Thursday, 12 October 2017 6:32 PM
ગુજરાત, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં સસ્તું થશે પેટ્રોલ-ડીજલ, સરકારે આપ્યા સંકેત

નવી દિલ્લી: ગુજરાત, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશે પેટ્રોલ-ડીજલમાં વધતા ભાવોમાંથી રાહત આપવા માટે વેટના દરોમાં ઘટાડો કર્યો હતો, હવે મધ્ય પ્રદેશ સરકારે પણ તેનું અનુસરણ કરતા વેટ ઘટાડવાનો સંકેત આપ્યો છે. કેંદ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીજલમાં બે રૂપિયા પ્રતિ લિટરે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડ્યા પછી રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીજલમાં વેટ ઘટાડીને જનતાને થોડીક રાહત આપી છે.

રાજ્યના નાણા અને વાણિજ્યિ કર મંત્રી જયંત મલૈયાએ કહ્યું કે પેટ્રોલ-ડીજલ પર વેટ ઘટાડવા માટે વિચારીને નિર્ણય કરવામાં આવશે, આ વિષયમાં જલ્દીથી સકારાત્મક નિર્ણય કરવામાં આવશે.

કેંદ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 5 ઓક્ટોબરે તમામ રાજ્યોને અપીલ કરી હતી કે તે પેટ્રોલ અને ડીજલ પર લેવાતા વેટમાં ઘટાડો કરે. પેટ્રોલ-ડીજલ પર વેટ વસૂલીથી મધ્ય પ્રદેશ સરકારને મોટી આવક મળે છે. આ ઈંધણો પર વેટમાં ઘટાડો થતા રાજ્ય સરકારની આવકમાં મોટો ઘટાડો જોવા મળશે.

First Published: Thursday, 12 October 2017 6:32 PM

ટોપ ફોટો

હરિયાણાની બોલ્ડ સિંગર હર્ષિતાની ગોળી મારીને હત્યા, ક્યા BJP સાંસદ વિરોધી બેઠકમાંથી આવતી હતી પાછી?
ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ઉજવી દિવાળી, ઇવાન્કા પણ રહી સાથે
WhatsApp લાવ્યું નવું ફીચર, હવે શેર કરી શકાશે Live Location
View More »

Related Stories

CM યોગીએ કહ્યું- ભારતના મજૂરોના ખૂન-પસીનાથી બન્યો છે તાજમહેલ, સુરક્ષાની જવાબદારી આપણી
CM યોગીએ કહ્યું- ભારતના મજૂરોના ખૂન-પસીનાથી બન્યો છે તાજમહેલ,...

લખનઉ: જાતમહેલ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી

અયોધ્યામાં CM યોગીની દિવાળી, 2 લાખ દીવાની રોશનીમાં હેલિકોપ્ટરથી આવશે રામ-સીતા અને લક્ષ્મણ
અયોધ્યામાં CM યોગીની દિવાળી, 2 લાખ દીવાની રોશનીમાં હેલિકોપ્ટરથી આવશે...

અયોધ્યા: ભગવાન રામ, પત્ની સીતાની સાથે 14 વર્ષનો વનવાસ અને લંકા વિજય પછી

મોડી સાંજે  PMO ઓફિસમાં  આગ લાગી, ફાયરની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો
મોડી સાંજે  PMO ઓફિસમાં  આગ લાગી, ફાયરની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

નવી દિલ્લી: પ્રધાનમંત્રી કાર્યાલયમાં મોડી રાત્રે ત્રણ વાગે આગ લાગવાના