કશ્મીર હુમલો: જમ્મુ-કશ્મીર વિધાનસભામાં લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા

By: abpasmita.in | Last Updated: Saturday, 10 February 2018 5:36 PM
કશ્મીર હુમલો: જમ્મુ-કશ્મીર વિધાનસભામાં લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા

જમ્મુ: જમ્મુના સુંજવામાં આર્મી કેંપ પર જૈશ-એ-મોહમ્મદના આતંકિયોએ આત્મઘાતી હુમલો કર્યો છે, જેમાં 2 જવાન શહીદ અને 6 લોકો ઘાયલ થયા છે. કેંપમાં જવાનોના પરિવારના જીવને ખતરો છે અને આ દરમિયાન જમ્મુ-કશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા છે. જમ્મુ-કશ્મીર વિધાનસભામાં નેશનલ કૉંફ્રેસના ધારાસભ્ય અકબર લોન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. પાર્ટીએ તેમના નિવેદનની ટીકા કરી હતી અને કહ્યું તેમના નિવેદન સાથે પાર્ટીને કોઈ લેવા-દેવા નથી.

જમ્મુ-કશ્મીર વિધાનસભામાં સેનાના કેંપ પર થયેલા હુમલાનો ગુસ્સો જોવા મળ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. જેના પર વિરોધ કરતા સોનાવારીથી ધારાસભ્ય અકબર લોને વિરોધ કરતા પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. વિધાનસભામાં પાકિસ્તાનના સર્મથનમાં નારા લગાવવા પર જોરદાર હંગામો થયો હતો.

First Published: Saturday, 10 February 2018 2:04 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ