દિલ્લીની શાળામાં મધ્યાહન ભોજનમાં મરેલો ઉંદર મળી આવ્યો, 9 બાળકોની તબિયત લથડી

By: abpasmita.in | Last Updated: Friday, 17 February 2017 1:20 PM
દિલ્લીની શાળામાં મધ્યાહન ભોજનમાં મરેલો ઉંદર મળી આવ્યો, 9 બાળકોની તબિયત લથડી

નવી દિલ્લી: દિલ્લીમાં મિડ ડે મીલ ખાવાથી 9 બાળકો બીમાર થયા છે. આશ્ચર્ય જનક વાત એ છે કે ખાવામાંથી બે મરેલા ઉંદર મળી આવ્યા હતા. હાલ બાળકોની તબિયત સારી છે. પ્રશ્નો ખાવાનુ સપ્લાય કરતા કંપની પર ઉઠી રહ્યા છે જેને લઈને રાજનીતિ પણ થઈ રહી છે.

બાળકોને મિડ ડે મીલમાં પૂરી અને બટાકાનું શાક મળ્યુ હતું. જમ્યા બાદ કેટલાક બાળકોએ ઉલ્ટી અને પેટમાં દુખવાની ફરિયાદ કરી જેથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે દિલ્લીની સરકારની શાળાનો હતો જેથી ડેપ્યૂટી મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને ધારાસભ્ય સોમનાથ હોસ્પિટલ પહોંચ્યા હતા. મનિષ સિસોદિયા હોસ્પિટલમાં બાળકોને મળ્યા અને જમવાનુ સપ્લાય કરતા કંપની પર કેસ દાખલ કરવાની વાત કરી હતી.

આ વિસ્તારના ભાજપ સાંસદ રમેશ બિધૂડી અને દિલ્લીના પૂર્વ સ્વાસ્થ મંત્રી અને કૉંગ્રેસ નેતા કિરણ વાલિયા પણ બાળકોને મળવા માટે હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બંનેએ એનજીઓ પર પ્રશ્નો કર્યો હતા. વિધૂડીએ આ એનજીઓનો સંબંધ આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય સાથે પણ જોડી દિધો હતો.

First Published: Friday, 17 February 2017 1:20 PM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ