ડ્રાઈવર વગર રેલવે એંજીન લાગ્યું દોડવા, ડ્રાઈવરે 13 કિમી પીછો કરી રોક્યું

By: abpasmita.in | Last Updated: Thursday, 9 November 2017 4:34 PM
ડ્રાઈવર વગર રેલવે એંજીન લાગ્યું દોડવા, ડ્રાઈવરે 13 કિમી પીછો કરી રોક્યું

નવી દિલ્લી: કર્ણાટકના કલબુર્ગીમાં રેલવેને લાગતો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. કલબુર્ગીના વાડી સ્ટેશન પર ટ્રેનનું ઈલેક્ટ્રિક એંજીન ડ્રાઈવર વગરજ 13 કિલોમીટર સુધી આગળ જતું રહ્યું હતું.

ચોંકાવનારી વાત એ છે કે, ડ્રાયવરે 20 મિનિટ બાઈક પર એંજીનનો પીછો કરી અને કોઈ દુર્ધટના ન બને તે પહેલા રોકી લીધું હતું.

એક મરાઢી અખબાર પ્રમાણે, ચેન્નઈ તરફથી આવતી મુંબઈ મેલ એક્સપ્રેસ ત્રણ વાગ્યે ચેન્નઈથી વાડી સ્ટેશન પર પહોંચી હતી. ત્યાં રેલવેનું ઈલેક્ટ્રીક એંજીન બદલી ડીઝલ એન્જીન લગાવી રહ્યા હતા તે દરમિયાન એન્જીન ચાલુંજ છોડીને ડ્રાઈવર બહાર આવી ગયો હતો.

ડ્રાઈવર  અનુસાર, એન્જીન થોડીવાર સુધી આપમેળેજ  આગળ વધી રહ્યું હતું. જેને જોઈએ તે પણ ચોંકી ગયો હતો. ત્યારબાદ રેલવે અધિકારીઓએ ડ્રાઈવર વગરનું એન્જીન આગળ વધી રહ્યાની ખબર અન્ય સ્ટેશનોને આપી હતી અને તત્કાલ ટ્રેક ખાલી કરાવ્યો હતો. અને તે રુટ પર ચાલતી ટ્રેનો પણ રોકવામાં આવી હતી.

ત્યાર બાદ વાડી સ્ટેશન માસ્ટર અને ડ્રાયવરે એન્જીનનો પીછો કરી એંજીનની ગતી ધીમી પડતા ડ્રાયવરે એન્જીન પર ચઢી રોકવામાં સફળ થયો હતો.

First Published: Thursday, 9 November 2017 4:29 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી