IAS અધિકારીઓને PM મોદીએ કહ્યું- 'હરિફાઇનો સમય છે, કામની રીત બદલવી પડશે '

By: abpasmita.in | Last Updated: Friday, 21 April 2017 4:14 PM
IAS અધિકારીઓને PM મોદીએ કહ્યું- 'હરિફાઇનો સમય છે, કામની રીત બદલવી પડશે '

નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિવિલ સેવા દિવસ પર વિજ્ઞાન ભવનમાં અધિકારીઓને સન્માનિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને આઇએએસ અધિકારીઓને સંબોધતા કહ્યું કે, હાલના સમયમાં અધિકારીઓ સામે અગાઉ કરતા પડકાર વધી ગયા છે. જો કામ કરવાની રીત બદલવામાં આવે તો પડકારો અવસરમાં બદલાઇ જશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ હરિફાઇનો સમય છે જેથી પડકારો વધારે છે. છેલ્લા 20 વર્ષોમાં ઘણો બદલાવ આવ્યો છે. આ એક વર્ષમાં ગુણાત્મક બદલાવ આવવો જોઇએ. મોદીએ કહ્યું કે, સિવિલ સેવામાં હોશિયાર લોકો આવે છે જેથી કામ પણ એ પ્રકારના હોવા જોઇએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સુધારાને લઇને તેમનામાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ નથી. હવે સમય આવી ગયો છે  કાંઇક અલગ વિચારવામાં આવે. રાજકીય ઇચ્છાશક્તિ સુધારો લાવી શકે છે પરંતુ અધિકારીઓનું કામ અને જનતાની ભાગીદારી બદલાવ લાવી શકે છે. આપણે એ તમામને એકસાથે લાવવું જોઇએ. વડાપ્રધાને કહ્યું કે, સમર્પણ ભાવથી કામ કરવું જોઇએ. નામ કમાવવાની ઇચ્છા ના હોય તે જ સૌથી મોટી તાકાત છે. સારા કામ માટે ટીમવર્ક જરૂરી છે. તાકાતનો યોગ્ય ઉપયોગ થવો જોઇએ.  બે દિવસીય સિવિલ સેવા દિવસ સમારોહ ગુરુવારે શરૂ થયો હતો.

First Published: Friday, 21 April 2017 4:14 PM

ટોપ ફોટો

રિચ બોયફ્રેન્ડને કેવી રીતે ફસાવવો તે અંગે આ યુવતીએ શરૂ કર્યો ઓનલાઇન કોર્સ, 5000 પુરુષોને ડેટ કરી ચૂકી છે
ટ્યૂબલાઈટ ફિલ્મમાંથી શાહરૂખની તસવીરો લીક, જાદૂગરના રોલમાં આવશે નજર
બોલિવૂડની આ એક્ટ્રેસે સ્વિમિંગ પુલ પર બતાવ્યો પોતાની બિકિની બોડીનો જલવો
View More »

Related Stories

પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 25 લોકોના મોત, 100 ઘાયલ
પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 25 લોકોના મોત, 100 ઘાયલ

ઈસ્લામાબાદ: આતંકને પોષનારું પાકિસ્તાન આજે બોંબ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું છે.

ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી રાજદૂત, જાણો
ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી...

વૉશ્ગિટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વરિષ્ઠ સહાયક કેનેથ આઈ જસ્ટર

લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ
લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ

લંડન: લંડનના ફિંસબરી પાર્ક પાર્ક એરિયામાં સોમવારે સવારે એક વ્યક્તિએ પૈદલ

ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં  કોઇ ફેરફાર નહીંઃ ચીન
ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં કોઇ ફેરફાર નહીંઃ ચીન

બીજિંગઃ ચીને પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ન કરનારા દેશોને એનએસજીમાં

અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ જશે
અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેંદ્ર મોદીનાં અમેરિકા પ્રવાસ હવે ગણતરીનાં જ દિવસો

હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો
હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો

મોસ્કોઃ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના વડા અબુ બક્ર અલ બગદાદી માર્યો ગયો

USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી
USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી

નવી દિલ્હીઃ કર્ણાટકમાં જન્મેલા ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના ઓપરેટર મોહમ્મદ શફી

ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ
ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ

  બીજિંગ: ચીનના કિંડરગાર્ટન શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ એક

સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના મોત: રિપોર્ટ
સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના...

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકાની પાર્સલ કંપની સામાન પહોંચાડવાની સુવિધા આપનારી

Recommended