ઓડ-ઈવન લાગૂ કર્યા બાદ NGTએ દિલ્હી સરકારને લગાવી ફટકાર, કહ્યું- છેલ્લા એક વર્ષમાં કંઈ નથી કર્યું

By: abpasmita.in | Last Updated: Friday, 10 November 2017 4:12 PM
ઓડ-ઈવન લાગૂ કર્યા બાદ NGTએ દિલ્હી સરકારને લગાવી ફટકાર, કહ્યું- છેલ્લા એક વર્ષમાં કંઈ નથી કર્યું

નવી દિલ્લી: એનજીટીએ દિલ્લી સરકારના ઓડ-ઈવન લાગૂ કરવાના નિર્ણયને લઈને ફટકાર લગાવી છે. એનજીટીએ કહ્યું છેલ્લા એક વર્ષમાં તમે કઈ નથી કર્યું. તેમણે કહ્યું કે ગેરંટી આપો કે ઓડ-ઈવન નુકશાનકારક નથી અને સંતોષકારક જવાબ આપો નહી તો લાગૂ ન કરો. એનજીટીએ ઓડ-ઈવન લાગૂ કરવાને લઈને શરત પણ લગાવી.

એનજીટીએ દિલ્લી સરકારને કહ્યું, આપની પાસે પર્યાપ્ત સીએનજી બસો નથી અને અમે કાલે પણ આ મામલે તમારી સાથે સુનાવણી કરવા માટે તૈયાર છીએ. આ પહેલા એનજીટીએ સરકારને પુછ્યું હતું કે ક્યાં આધાર પર ઓડ-ઈવન લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્લી સરકારે આગામી સપ્તાહથી લાગૂ થનાર ઓડ-ઈવનને સફળ બનાવવા માટે કોશિશ શરૂ કરી દિધી છે. એનજીટીએ દિલ્લી સરકાર પાસે છેલ્લા બે ઓડ-ઈવન સાથે જોડાયેલા આંકડા પણ માંગ્યા છે. જેમાં ઓડ-ઈવન લાગૂ કર્યા બાદ પ્રદૂષણ પર શું અસર થઈ છે.

First Published: Friday, 10 November 2017 4:12 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી