રક્ષા મંત્રી નિર્મલા સીતારામનનું મોટું નિવેદન કહ્યું, પાકિસ્તાને સુંજવાં હુમલાની કિંમત ચૂકવવી પડશે

By: abpasmita.in | Last Updated: Monday, 12 February 2018 9:30 PM
રક્ષા મંત્રી નિર્મલા સીતારામનનું મોટું નિવેદન કહ્યું, પાકિસ્તાને સુંજવાં હુમલાની કિંમત ચૂકવવી પડશે

નવી દિલ્લી: જમ્મુના સુંજવાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલા પર રક્ષા મંત્રી નિર્મલા સીતારામને મોટુ નિવેદન આપ્યું છે. સુંજવાં હુમલા પાછળ રક્ષામંત્રીએ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. પાકિસ્તાને તેની કિંમત ચૂકવવી પડશે. રક્ષામંત્રી જમ્મુ કશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે પણ મુલાકાત કરી હતી.

નિર્મલા સીતારામને કહ્યું, સુંજવાંમાં સેનાનું ઓપરેશન ખતમ થયું. માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના હતા, જેઓને મસૂદ અઝહરનો સપોર્ટ હતો. અઝહર જ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ આતંકીઓને લોકલ સપોર્ટ મળવાની પણ આશંકા છે. પાકિસ્તાનના સપોર્ટથી આતંકીઓએ હુમલાને અંજામ આપ્યો.

અમારાં ઇન્ટેલિજન્સ ઇનપુટ જણાવે છે કે, આ આતંકીઓને બોર્ડર પારથી હેન્ડલ કરી શકાય તેમ હતું. પાકિસ્તાન પીર પંજાલ રેન્જમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે અને સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હું દેશને ભરોસો આપું છું કે, અમારાં જવાનોની શહીદી બેકાર નહીં જાય. અમે પાકિસ્તાન સ્પોન્સર્ડ ટેરરિઝ્મ વિરૂદ્ધ જરૂરી પગલાં ઉઠાવીશું.

First Published: Monday, 12 February 2018 9:01 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ