અમિત શાહને મળ્યા નીતીશ કુમાર, NDAમાં સામેલ થઈ શકે છે JDU

By: abpasmita.in | Last Updated: Saturday, 12 August 2017 2:35 PM
અમિત શાહને મળ્યા નીતીશ કુમાર, NDAમાં સામેલ થઈ શકે છે JDU

નવી દિલ્લી: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે હાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમિત શાહે નીતીશ કુમારને એનડીએના સહસંયોજક બનવા માટે આમંત્રણ આપ્યું છે. બિહારમાં ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવ્યા બાદ જેડીયૂ એનડીએમાં સામેલ થવાની તૈયારીમાં છે.
જેડીયૂ અને ભાજપ ગઠબંધન હાલ બિહારમાં જ છે, કેંદ્રીય સ્તર પર સહયોગ માટે જેડીયૂ જલ્દીથી એનડીએમાં સામેલ થઈ શકે છે. જેડીયૂની 19 ઓગસ્ટની બેઠકમાં પાર્ટી એનડીએમાં સામેલ થવાનો નિર્ણય કરી શકે છે. આરજેડી અને કૉંગ્રેસ સાથે ગઠબંધન તોડી 26 જૂલાઈના ભાજપ સાથે ગઠબંધન કર્યા બાદ નીતીશ કુમાર કાલે પ્રથમ વખત દિલ્લી આવ્યા હતા.
રાજ્યસભામાં જેડીયૂના સાંસદ શરદ યાદવ ભાજપ સાથેના ગઠબંધનનો વિરોધ કર્યો છે. તેઓ આ ગઠબંધનના કારણે નીતીશ કુમારથી નારાજ છે. નીતીશ કુમારે કાલે જ નિવેદન આપ્યું કે શરદ યાદવ પોતાનો રસ્તો પસંદ કરવા માટે સ્વતંત્ર છે. ભાજપ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય પાર્ટી સાથે ચર્ચા વિચારણા બાદ લીધો છે.
First Published: Saturday, 12 August 2017 2:35 PM

ટોપ ફોટો

યુવક પ્રેમિકાને રાજસ્થાનથી ભગાડી લાવ્યો અમદાવાદ, ઝઘડો થતાં શું આવ્યો અંજામ?
સુરતમાં પાટીદાર એન્ટરપ્રીન્યોર્સની બેઠકમાં લેવાયો શું મહત્વનો નિર્ણય? જાણો વિગત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બરમાં, જાણો કઈ તારીખે થઈ શકે છે મતદાન?
View More »

Related Stories

ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી  અરજી પર હાઇકોર્ટે શું કર્યું
ગુજરાત રમખાણ કેસઃ PM મોદીને આરોપી બનાવવાની માંગ કરતી અરજી પર...

અમદાવાદઃ કોગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ ગુજરાતમાં 2002માં

રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની ચૂંટણીને લઈને શું રહેશે રણનીતિ
રાહુલ ગાંધી આવશે ગુજરાતના 4 દિવસના પ્રવાસે, જાણો વિધાનસભાની...

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે

શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર કર્મચારીઓને મળશે લાભ
શિક્ષણ વિભાગે સાતમા પગાર પંચનો પરિપત્ર કર્યો જાહેર, રાજ્યના 70 હજાર...

  અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે

શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
શંકરસિંહે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, જાણો BJPના ક્યા દિગ્ગજ...

અમદાવાદ: કપડવંજના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ

રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા
રૂપાણી સરકારે ક્યા પાંચ IAS અધિકારીઓની કરી બદલી, જાણો ક્યા મુકાયા

અમદાવાદ: રાજ્ય સરકારે પાંચ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. તેમાંથી

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને  નોટિસ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કહેરને લઇને હાઈકોર્ટેની સરકાર અને AMCને ...

તેજસ મહેતા/ અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી સ્વાઇન ફ્લૂની સ્થિતિના મામલે