ત્રિપુરામાં PM મોદી બોલ્યા- દેશનુ ભાગ્ય ત્યારે બદલાશે જ્યારે ત્રિપુરાનું ભાગ્ય બદલશે

By: abpasmita.in | Last Updated: Thursday, 8 February 2018 5:17 PM
ત્રિપુરામાં PM મોદી બોલ્યા- દેશનુ ભાગ્ય ત્યારે બદલાશે જ્યારે ત્રિપુરાનું ભાગ્ય બદલશે

સોનામુરા: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ત્રિપુરાના પ્રવાસ પર છે. ત્રિપુરનાની 60 સદસ્યો વાળી વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોનામુરામાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું, દેશનું ભાગ્ય ત્યારે બદલશે જ્યારે ત્રિપુરાનું ભાગ્ય બદલશે. તેમણે કહ્યું ત્રિપુરા માટે ત્રણ ટી પર ફોકસ કરવામાં આવી રહ્યું છે- ટ્રેડ વેપાર, ટૂરિઝમ અને ટ્રેનિંગ ફોર યૂથ યુવાઓ માટે પ્રશિક્ષણ.

તેમણે કહ્યું ત્રિપુરાએ ખોટો માણિક ધારણ કર્યો છે, જ્યાં સુધી તેમે ખોટો માણિક નહી ઉતારશો ત્યાં સુધી ત્રિપુરાની ભાગ્ય નહી બદલાય. તેમણે કહ્યું રોજવૈલી જેવા ગોટાળાઓના કારણે ત્રિપુરાનો ગરીબ બરબાદ થઈ ગયો છે. જે લોકએ ત્રિપુરાના ગરીબ લોકોને લૂટ્યા છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું તમે લોકોએ જ અમને શીખડાવ્યું છે કે બદલાવ લાવો. ભાજપ અને આઈપીએફટીએ આ ચૂંટણીમાં ગઠબંધન કર્યું છે. ભાજપ 51 અને આઈપીએફટી 9 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. બીજી તરફ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકારે કહ્યું ભાજપ અને આઈપીએફટી વચ્ચે ચૂંટણી પહેલા ગઠબંધન એક અપિત્ર ગઠબંધન છે.

First Published: Thursday, 8 February 2018 5:17 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ