આગામી મે મહિનામાં વોશિંગ્ટનમાં PM મોદી અને ટ્રમ્પની થઇ શકે મુલાકાત

By: abpasmita.in | Last Updated: Friday, 17 February 2017 12:44 PM
આગામી મે મહિનામાં વોશિંગ્ટનમાં PM મોદી અને ટ્રમ્પની થઇ શકે મુલાકાત

નવી દિલ્લીઃ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મે મહિનામાં વોશિંગ્ટનમાં પ્રથમ મુલાકાત થઇ શકે છે. બંન્ને સરકાર મોદીના અમેરિકન પ્રવાસની યોજના બનાવી રહી છે.

એક રિપોર્ટ અનુસાર, મોદી અને ટ્રમ્પની પ્રથમ મુલાકાત જૂલાઇમાં હૈમ્બર્ગમાં યોજાનારી જી-20 બેઠકમાં થઇ શકે છે પરંતુ બંન્ને દેશોની સરકાર દ્ધિપક્ષીય મુલાકાત માટે ઉત્સુક છે.

જોકે, મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ ચૂકી છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને ફોન કરીને વિજયની શુભકામનાઓ આપી હતી. છેલ્લા દિવસોમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે અનેક મુદ્દાઓ પર ફોન પર લાંબી વાતચીત થઇ છે.

બંન્ને દેશોના સંરક્ષણ મંત્રીઓ પણ વાતચીત કરી ચૂક્યા છે. તે સિવાય ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તાજેતરમાં જ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર માઇક ફ્લિન સાથે મુલાકાત કરી હતી.

 

First Published: Friday, 17 February 2017 11:56 AM

ટોપ ફોટો

રાજકોટ શાર્પશૂટર મામલે મોટો ખુલાસો, અનિસ ઇબ્રાહિમ અને અશફાક ખત્રી વચ્ચે હતી ધંધાકીય અદાવત
કોણ છે આ જામનગરના ઉદ્યોગપતિ, જેને મારવા માટે ડી-ગેંગને અપાઇ 10 લાખની સોપારી? જાણો
ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય
View More »

Related Stories

જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર
જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર

રાજકોટ: રાજકોટ પોલીસે જામનગરના વેપારી અશફાક ખત્રીને મારવા આવનારા ડી

કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો
કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો

રાજકોટઃ રાજકોટ પોલીસે અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી એક ખાનગી બસમાં મુસાફરી

Recommended